ન્યુ દિલ્હી,તા.૨૦
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે, ૨૦૧૯માં ભાજપને મોટો ઝટકો લાગવાનો છે. દેશની જનતા ભાજપથી નારાજ થઈ છે. લોકસભાની ચૂંટણીમાં લોકો ભાજપને જાકારો આપશે. કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં વિકાસ કામમાં ભાજપ અડચળ પેદા કરી રહી છે.
જેથી દિલ્હીની જનતા ભાજપને નકારશે. એક ટિ્વટમાં કેજરીવાલે કહ્યું કે, દિલ્હીની જનતા ભાજપના સાસંદોથી નાખુશ થઈ છે. આ ઉપરાંત કેજરીવાલે એક સમાચાર પત્રની તસ્વીર પણ શેર કરી હતી. જેમા લોકસભા પહેલા સંઘ પાંચ સાંસદોના કામથી નારાજ હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


