દેશની આઝાદી માટે ભાજપ-આરએસએસના કુતરાએ પણ બલિદાન આપ્યુ નથીઃ ખડગે

0
23

ન્યુ દિલ્હી,તા.૫
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસી આગેવાન મલ્લિકાર્જુન ખડગેએ ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે.
મહારાષ્ટ્ર ના જલગાંવમાં કોંગ્રેસના એક કાર્યક્રમમાં હાજર ખડગેએ રેલીને સંબોધતા કહ્યુ હતુ કે આપણે એટલે કે કોંગ્રેસે દેશ માટે પોતાના જીવનનુ બલિદાન આપ્યુ છે.ઈંદિરા ગાંધીએ દેશની એક્તા અને અખંડતા માટે બલિદાન આપ્યુ હતુ.રાજીવ ગાંધીએ દેશ માટે જીવનની કુરબાની આપી હતી.
તેમણે આગળ કહ્યુ હતું કે દેશની આઝાદી માટે ભાજપ કે આરએસએસના ઘરનો વ્યકિતશું કુતરો પણ કુરબાન થયો હોય તેવો એક કિસ્સો તમે મને બતાવો
ખડગેએ લોકસભામાં પણ આ પ્રકારનુ નિવેદન આપ્યુહ તુ.ગયા વર્ષે તેમણે કહ્યુ હતુ કે દેશની આઝાદી માટે તમારા ઘરમાંથી કોણ ગયુ હતુ ..એક કુતરો પણ નહી
તે સમયે મોદીએ જવાબ આપ્યો હતો કે આપણે કુતરાવાળી પરંપરામાં ઉછર્યા નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY