સુરત, તા.૨૯
અત્રેના કઠોર ઈસલામ જીમખાના ખાતે યોર હોલી-ડે કેમ્પસના સહકારથી સુરત અને આસપાસના પટેલ સમાજના આશાસ્પદ તથા પ્રતિભાશાળી ક્રિકેટર્સના વિકાસ માટે પટેલ સમાજ દ્વારા ટી-૨૦ વ્હાઈટ બોલ ક્રિકેટ સ્પર્ધા યોજવામાં આવી છે.
આયોજક મંડળ વતી જેનીસ પટેલ જણાવે છે કે આ સ્પર્ધામાં થયેલી હરાજીના આધારે આટ મજબુત ટીમો ભાગ લઈ રહી છે. સ્પર્ધા લીગના ધોરણે રમાવાની હોઈ દરેક ટીમોને પોત પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરવાની તક સાંપડશે. હાલ આ સ્પર્ધામાં રોજની બે મેચો રમાઈ રહી છે. જે દરમિયાન પટેલ સમાજના સમર્થકો તથા ક્રિકેટ ચાહકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહે છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





