જંગ એ ગુજરાતના યુવા પ્રતિનિધિ ગૌતમભાઈ બૂચિયાને જન્મ દિવસની શુભકામના 

0
760
જંગ એ ગુજરાતમાં એક વર્ષથી નીડરતા પૂર્વક તટસ્થ સમાચારો પુરા પાડતા ભુજના ગૌતમભાઈ નાનજીભાઈ બૂચિયા કે જે અખિલ કચ્છ મેઘવંશી સમાજના ગૌરવ ગણાય છે તેમનો આજે 1 જાન્યુઆરી એ જન્મ દિવસ છે ત્યારે એ આજે 18 વર્ષ પૂર્ણ કરી 19 માં વર્ષમાં પ્રવેશ કરશે એ માટે એમને જંગ એ ગુજરાત પરિવાર તરફથી જન્મ દિવસની ખુબ શુભકામના અને આવનારા વર્ષોમાં એ ઉત્તરોત્તર પ્રગતિ કરી સમાજ ઉપયોગી કામોમાં અગ્રેસર રહી પત્રકાર ક્ષેત્રમાં પણ આગળ વધી સ્વસ્થ અને તંદુરસ્ત જીવન પસાર કરે એવી જંગ એ ગુજરાતના તંત્રી ધનંજય ઝવેરી તેમજ ટીમના સભ્યો તરફથી શુભેચ્છા .
 ગૌતમ બૂચિયા, મોબાઇલ નંબર 6351877367,9714065405

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY