ભરૂચમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

0
232

 

ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓ તરફથી જિલ્લામાં ૩૧ ડીસે.અગેનાં કડક અમલ સારૂ ખાસ ઝુંબેશ અન્વયે ઇન્ચાર્જ પો.ઇન્સ કે.જે.ધડુક નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ જેમાં પો.સ.ઈ. કે.જે.ધડુકની સુચના મુજબ એલ.સી.બી ના પો.સબ.ઇન્સ એ.એસ.ચૌહાણ તથા ટીમનાં માણસો ભરૂચ જીલ્લામાં ૩૧ ડીસેમ્બર નીમીતે વાહન ચેકીંગમાં હાજર હતા દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે એમએચ 01 બીટી -8543 નંબરવાળી ભુરા કલરની ગાડીમાં વિદેશી દારૂ લઈને એ.બી.સી સર્કલ થી શ્રવણ ચોકડી તરફ આવતો હોવાની હકીકત આધારે શ્રવણ ચોકડી મહુલી સર્કલ આજુ બાજુમાં વાહના ચેકીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકતવાળી ભુરા કલરની આ ગાડી વિદેશી દારૂ સાથે પકડી પાડેલ જેમાં આરોપી ભવરસિંગ હેમંતસિંગ ચૌહાણ હાલ રહે, વિડીયો કોન કંપનીસામે મકાન નંબર-૧૯૧ રંગઉપવન સોસાયટી ચાવજ ફાયર બ્રિગેડની પાસે, આંબલી સેલવાસ,ભરૂચ વોન્ટેડ આરોપી (૧) અબ્દુલસમદ પગરકર રહે, સેલવાસ (૨) અતુલ મગનભાઇ મિસ્ત્રી રહે, ગણેશકુજ સોસાયટી દહેજ બાયપાસ ભરૂચ ક્બ્જે માલ (૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂના ૭૫૦ મી.લીની બોટલ નંગ – ૪૦ કિં રૂ ૨૦,૦૦૦/- (ર) ફોવ્હીંલ રીટ્ઝ ગાડી કિં રૂ ૨,૦૦,૦૦૦/- (૩) સેમસંગ મોબાઇલ કી.રૂ, ૫૦૦/- મળી કુલ ર્‌. ૨,૨૦,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY