કચ્છના નલીયાથી છાડુરા સુધીનો રસ્તો મુતપાય અવસ્થામાં ને તંત્ર કુંભકરણની નિંદ્રામાં છે !

0
81

ભુજ: કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલીયાથી છાડુરાનો રસ્તો છેલ્લા ૧૦ વર્ષોથી મુતપાય અવસ્થામાં ને તંત્ર કુંભકરણની નિંદ્રામાં છે!!નલિયથી છાડુરા સુધીનો રસ્તો મુતપાયે હોવા છતાં પણ આંખ આડા કાન કરી રહ્યા છે.નલિયાથી લઇને છાડુરા સુધીના રસ્તા ઉપર જ્યાં જોવો ત્યાં સુધી મોટા મોટા ખાડા ખાબોચિયા જ જોવા મળી રહી રહ્યા છે.અબડાસા તાલુકાના નલિયા મથકને બે ગામને જોડતો રસ્તાની બનાવવા માટેની રજૂઆતો થયેલી છે છતાં પણ તંત્ર આખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.અહીંથી પસાર થતાં વાહન ચાલકો અને આમજનતા માટે એક મોટી મુશ્કેલી જેલી રહ્યા છે.કચ્છના સ્થાનિક કક્ષાથી લઇને ગાંધીનગર સુધી રજુઆત કરવામાં આવેલ છે.નલિયાથી છાડુરા સુધીના આવા રસ્તાના કારણે રસ્તા ઉપર મોટો ભયંકર અકસ્માત સર્જાઈ શકે છે. તાત્કાલિક અસરથી આ રસ્તાનો કામ શરૂ કરવામાં એવી લોક માગણી ઉઠી રહી છે.ત્યારે તંત્રે આ કામમાં રસ રાખીને ઝડપથી પુન:નિર્માણ કરવામાં આવે.

નલિયાથી છાડુરા સુધીનો રસ્તો ખાડા ખાબોચિયાનો સામ્રાજ્ય બની ગયો છે.

ગૌતમ બુચિયા
9714065405

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY