મીંઢોળા નદી પટમાં હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી

0
10

સુરત, તા.૧૨
બારડોલી- મીંઢોળા નદીના એક ખાડામાં ૪૦ વર્ષના એક યુવાનની ઘાતકી હત્યા કરી નાખી દઈ અજાણ્યો ઈસમ ફરાર થઈ ગો હોવાનો બનાવ બારડોલી પોલીસ મથકે નોંધાતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બારડોલી ભારત બેકરી પાછળ આવેલા આશિયાના નગર ખાતે રહેતા આરીફ રફીક પટેલે બારડોલી પોલીસ મથકમાં નોîધાવેલી એક પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ૪૦ વર્ષનો સલીમ નામના ઈસમને ગતરોજ કોઈ બોથડ પદાર્થ વડે હુમલો કરી શરીરમાં માથાના ભાગે ગંભીર ઈજાઅો પહોંચાડી હત્યા કરી નાખી હતી. હત્યા કરાયેલ લાશને બારડોલી મીંઢોળા નદીના એક ખાડામાંંથી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY