એમ્બ્રોઈડરીના કારખાનેદારના બેંક ખાતામાંથી રૂ. ૩૯૭.૯૪ ઉપડી ગયા

0
18

સુરત, તા.૧૨
કાપોદ્રાના એમ્બ્રોઈડરી કારખાનેદારનો બેન્ક એકાઉન્ટનો એટીએમ કાર્ડ બદલીને અજાણ્યા વ્યકિતએ ટૂકડે ટૂકડે રૂ. ૩૯,૭૯૪ ઉપાડી લીધા હતા.
કાપોદ્રા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાપોદ્રા રીવ પાર્ક સોસાયટીમાં રહેતા કારખાનેદાર અશોક લખમળ બારૈયાને આરોપી અજાણ્યા વ્યકિતએ વિશ્વાસમાં લઈ ફરિયાદીનો એટીએમ કાર્ડ બદલી લઈ ફરિયાદીના ખાતામાંથી ટૂકડે-ટૂકડે રૂપિયા .પાડી લીધા હતા. કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
નેટ બેન્કિંગ તથા એટીએમ કાર્ડના પિન નંબરનાં ગેરઉપયોગ દ્વારા બેîક ગ્રાહકો સાથે ફ્રોડના કિસ્સાઅોમાં સતત વધારો થઈ રહ્ના છે. દરમિયાન ઉપરોકત ઠગાઈ કિસ્સામાં બેંક ખાતેદારે પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ એક છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY