સુરત, તા. ૨૯
ગોડાઉનના ઠગ દંપતીએ લસકાણાના લુમ્સ કારખાનેદાર પાસેથી લાખો રૂપિયાનું ગ્રે કાપડ ઉધારમાં ખરીદી છેતરપિંડી કરી હતી. ઠગાઈના વધુ એક બનાવમાં પોલીસે રૂ. ૩.૯૭ લાખની ચિટિંગ થયાનો ગુનો ચોપડે નોîધ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના નાના વરાછા ચીકુવાડી ખાતે આવેલા સ્નેહ મિલન ખાતે રહેતા દિનેશભાઈકુરજીભાઈ ખૂંટ મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં આવેલા માનવિલાસ ગામના વતની છે અને શહેરના લસકાણા ખાતે આવેલી મારૂતિ ઈન્ડસ્ટ્રીઝમાં લુમ્સનું ખાતુ ધરાવે છે. લુમ્સ કારખાનદાર હિતેશભાઈ ખૂંટ સાથે બે માસ પહેલાં ગોડાદરાના સ્માર્ટ એસ્ટ્રોમાં રહેતા સુબોધસિંહ દિપના રાવણસિંહ અને તેની પત્ની નીતુ સિંહ સંપર્કમાં આવ્યા હતા અને વિશ્વાસમાં લઈ રૂ. ૧,૭૬,૪૪૯નું ગ્રે ઉધારમાં ખરીધ્યું છું અને તેનું પેમેન્ટ પણ સમયસર ચૂકવી આપ્યું હતું. બાદમાં આ દંપતીએ ફરી રૂ. ૫,૩૧,૬૪૯નુંગ્રે કાપડનો મલ ઉધારમાં ખરીદ કર્યુ હતું બાકી આ પેમેન્ટમાંથી અમુક નાણાં ચૂકવી દીધા હતા અને બાકીના રૂ. ૩,૯૭,૫૧૪ની ઠગાઈ કરી નાસી છૂટયા હતા. ઠગાઈના બનાવ અંગે હિતેશભાઈ ખૂંટે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

નોîધાવતા પીએસઆઈ એચ.એમ. ગોહિલે વધુ તપાસ શરૂ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




