લીંબડી તાલુકા પંચાયત માં ખાતા ની ફાળવની કરવામાં આવી

0
563

હજુ હમણાં જ થોડા દિવસ પહેલા લીંબડી તાલુકા પંચાયત મા સત્તા માટે ભાજપ અને કોંગ્રેસ ભારે રસાકસી જોવા મળી હતી અને આખરે કોંગ્રેસ માંથી 2 સભ્યોએ બળવો કરતા તાલુકા પંચાયત માં ભાજપનું બોડી બનતા સતા હાંસલ કરી હતી.

ત્યારે આજે લીંબડી તાલુકા પંચાયત ના કારોબારી સમિતિ ના ચેરમેન પદે હેતલબા દિલીપસિંહ પરમાર ( પાણસીણા), અને ન્યાય સમિતિ ના ચેરમેન તરીકે ભાણીબેન ત્રિકમભાઈ ( ભોઈકા ) નિમણુંક કરવામાં આવી હતી. અને ભાજપના કાર્ય કરો મા ખુશી ની લહેર ઉઠી જવા પામી હતી
અને લીંબડી ના લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણા, માજી. ઉપપ્રમુખ કૃષ્ણસિંહ રાણા, હરપાલ સિંહ ઝાલા, દશરથસિંહ ઝાલા, દિલીપસિંહ પરમાર, રાજભા ઝાલા, શંકરભાઇ દલવાડી, દલશુખભાઈ ચૌહાણ, સંજયભાઈ પટેલ, પ્રવીણ સિંહ , સહિત વિગેરે કાર્યકર મિત્રોએ તેઓને અભિનંદન પાઠવેલ હતા.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY