લીંબડી એસ ટી ડેપોમાં રા રા હોસ્પિટલ ના સહયોગ થી લીંબડી એસ ટી ડેપો માં સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લીંબડી એસ.ટી. ડેપોના ડ્રાઈવરો, કન્ડક્ટરો, કર્મચારીઓને મેડિકલ જેવી કે ડાયાબિટીસ, બી.પી.,તાવ, તેમજ સર્વરોગ માટે ચેકઅપ કરીને ફ્રી માં દવાઓ આપવામાં આવી હતી.



જે માં હોસ્પિટલના ડો.કેયુરિબેન કનેરીયા, વૈશાલીબેન મહેતા, ડો.જયવિરસિંહ યોગા ટીચર, દિલીપભાઈ, વિજયભાઈ ડોરિયા, જીતુભાઇ જાદવ, અશ્વિનભાઈ ડોરિયા, વૈશાલીબેન, અને આ કાર્યક્રમ ને સફળ બનાવવા લીંબડી એસ ટી ડેપો ના જુનિયર આસી. કે. ડી ઝાલા – ક્લાર્ક, મદનસિંહ જાડેજા, લલિતભાઈ સોલંકી, તથા ડો.બાબાસાહેબ એસ ટી કર્મચારી મંડળ ના તમામ સભ્ય એ મહેનત કરેલ હતા.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
મો. 98255 91366
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




