લાયન્સ ક્લબ ઓફ ભરૂચ
ના વર્ષ ૨૦૧૮-૧૯ માટે નવા પ્રમુખ તરીકે લાયન્સ બળવંતસિંહ પરમાર અને તેમની ટીમની ઇન્સ્ટોલેશન સેરેમની લાયન્સ ક્લબ હોલ ખાતે
યોજાઈ હતી.

લાયન્સ ક્લબ ઓફ ભરૂચના વર્ષ ૨૦૧૭-૧૮ ના પ્રમુખ લાયન્સ પંકજ પટેલની સમય કાળ પૂર્ણ થતાં આજ રોજ વર્ષ ૨૦૧૮-૧૯ માટે નવા પ્રમુખ તરીકે લાયન્સ બળવંતસિંહ પરમારનો ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ હતી.તેવોની અને તેમની ટીમની વરણી ઈન્સ્ટોલિંગ ઓફિસર લાયન્સ એમ.જે.એફ જગદીશ પુરોહિત ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્રારા કરવામાં આવી હતી.અને પાસ પ્રમુખ દ્રારા પિન પહેરાવી નવા પ્રમુખ તરીકે પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે નવા લાયન્સ કલબ પ્રમુખ લાયન્સ બળવંતસિંહ પરમાર અને તેમની ટીમને લાયન્સ સભ્યો દ્રારા વધાવી લેવામાં આવ્યા હતાં.

આ ઇન્સ્ટોલેશન સેરેમનીમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે નગરપાલિકા ના સભ્ય મનહર પરમાર અને મોટી સંખ્યામાં લાયન્સ કલબના સભ્યો અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





