માનદરવાજા સ્થિત ટેનામેન્ટનો દાદરનો ભાગ ધરાશાયી

0
11

સુરત, તા. ૨૫
માનદરવાજા ટેનામેન્ટમાં ર્જ્જરિત થઈ ગયેલા દાદર પાસેનો ભાગ ધડાકાભેર તૂટી પડયો હતો. જાકે આ ઘટનામાં સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના લાશ્કરો સહિત મનપાના અધિકારીઅો ઘટના સ્થળે ધસી ગયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ માનદરવાજા સી-૩ ટેનામેન્ટનો બીજા માળ તરફ જવાના દાદર પાસેનો ભાગ તૂટી પડયો હતો. જેને કારણે ટેનામેન્ટ રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અોળખ માનદરવાજા ટેનામેન્ટ ર્જ્જરિત થઈ ગયું છે. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે ધસી ગયો હતો. અને કાટમાળને ખસેડવાની સાથે ર્જ્જરિત થઇ ગયેલી એક ગેલેરીને પણ તોડી પાડવામાં આવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY