સુરત, તા. ૨૫
આજે સવારે રાંદેર રોડ નવયુગ કોલેજ પાસે જૂના ર્જ્જરિત બે માળના મકાનની ગેલેરીનો ભાગ તૂટી પડયો હતો. જે અંગે રાહદારીઅો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ૬ થી ૭ વાગ્યાના સુમારે નવયુગ કોલેજ પાસે વર્ધમાન એપાર્ટમેન્ટ નજીક દિવ્યકુંજ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફલોર સાથે બે માળના મકાનની ગેલેરીનો ભાગ તૂટી પડયો હતો. બંધ અને ર્જ્જરિત મકાનમાં કોઇ રહેતો ન હોવાથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. ફાયર વિભાગને મકાન માલિક દ્વારા પણ કોઈ માહિતી અપાઈ નથી. રાહદારીનો ફોન આવતા ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





