કનેક્ટ ઇન્ડિયન્સ
*પ્રસ્તાવના*
*Connect Indians* માં આપનું સ્વાગત છે.
*MARKET4U* એ જંગ-એ-ગુજરાત પબ્લિકેશન (જંગ-એ-ગુજરાત અખબાર) ની ગૃપ કંપની છે. જેનાં CEO ધનંજય ઝવેરી (તંત્રી- જંગ-એ-ગુજરાત અખબાર જેમનું ગુજરાત સરકારનું એક્રિડેશન નં-WEO335001 છે જેની વેબ www.jungegujarat.in) સાંપ્રત સમયમાં દેશની આર્થિક પરિસ્થિતી,સામાજીક પરિસ્થિતી અને માથાદીઠ આવક સૂચવે છે. કે દેશનાં નાગરિકોને રોજગારી,લગ્ન, તેમજ પોતાના ધંધા-રોજગારની પ્રસિધ્ધિ કરવી એ કપરું કામ થઈ પડ્યું છે.
*અમારો હેતુ અને દૂરદર્શિતા*
સાંપ્રત સમયમાં દેશની આર્થિક પરિસ્થિતી,સામાજીક પરિસ્થિતી અને માથાદીઠ આવક સૂચવે છે. કે દેશનાં નાગરિકોને રોજગારી,લગ્ન, તેમજ પોતાના ધંધા-રોજગારની પ્રસિધ્ધિ કરવી એ કપરું કામ થઈ પડ્યું છે. જેને સાનુકૂળ બનાવવામાં એક પ્રયત્નના ભાગરૂપે MARKET4U દ્વારા “ CONNECTINDIANS ”નામનું વેબ માધ્યમ તૈયાર કરવામાં આવ્યું છે. જેનાં દ્વારા તીવ્ર હરીફાઈમાં ટકી રહી મંદીના મોજામાથી બહાર આવી ગ્રાહક સુધી પહોચવા માટેનું સરળ અને પોસાય તેવું માધ્યમ www.market4u.in આ વેબસાઇટ બનાવી CONNECTINDIANS ને દેશનાં નાગરિકો સુધી પહોચાડી તેનો લાભ આપી શકાય તે માટે CONNECTINDIANS નાં માધ્યમથી MARKET4U એ સ્તુત્ય પ્રયાસ કર્યો
www.market4u.in
જાહેરાત એ દરેક વ્યવસાય ની જરૂરિયાત છે ધંધો ચાલે તો પ્રતિષ્ઠા ટકાવી રાખવા જાહેરખબર ની જરૂરિયાત અને ધંધો વધારવા પણ જાહેરાત ની જરૂરિયાત રહેજ છે જેમાં મોંઘાદાટ ઓનલાઇન માધ્યમો સામાન્ય કે ધનાઢય વેપારી ને એક સમયે વિચારતા કરે છે જેને અનુરૂપ થવા www.connectindians.in ના માલીક MARKET4U દ્વારા www.market4u.in ના માધ્યમ નો સફળ પ્રયોગ વ્યાજબી પોષાય તેવા ભાવ થી કર્યો છે
વ્યાપાર યોજના
CONNECTINDIANS માં જોડાવાની રીત અને થતાં ફાયદાઓ-
CONNECTINDIANS એ લગ્ન,નોકરી અને જાહેરાતનું માધ્યમ છે. જેમાં JOINING PIN નાં ડીલર બનવા માટે આપ દ્વારા અલગથી અરજી કરવાની રહેશે. જેમાં આપને ત્રણ પ્રકારના ડીલર ડિસકાઉન્ટ મળશે.
(A) 10 પીન નાં રૂ.5500/- , પીન દીઠ 50રૂ.નફો
(B) 50 પીન નાં રૂ.27500/-, પીન દીઠ 75 રૂ.નફો
(C) 100 પીન નાં રૂ.55000/-, પીન દીઠ 100 રૂ. નફો
પીન મેળવવા ઇચ્છતી વ્યક્તિ એ MARKET4U નાં બૅન્કખાતામાં ઉપર જણાવેલ મુજબ પીનનાં રૂપિયા ભરી તેની સ્લીપ WHATSAPP કરવાની રહેશે. સ્લીપ WHATSAPP કર્યા બાદ કંપનીનાં મોબાઈલ નંબર-9978406069 અથવા 7575006850 પર CALL કરી WHATSAPP કર્યાની જાણ કરવાની રહેશે. WHATSAPP મળ્યા બાદ 72 કલાકમાં આપને પીન મળી જશે. વધુમાં આપનો પીન માટેનો ઓર્ડર મળ્યે 72 કલાકમાં આપના WHATSAPP નંબર અથવા EMAIL ID પર પીન મોકલી આપવામાં આવશે.અત્રે ધ્યાન રહે કે ઇસ્યુ કરાયેલ પીન પરત લેવામાં આવશે નહીં.
જેથી જરૂરીયાત મુજબની જ પીન મંગાવવી. જો કોઈ સંજોગોમાં પીનથી Login ન થાય તો તેવી પીન નો નંબર તાત્કાલિક mail કે WHATSAPP કરી જાણ કરવી જેથી આપને શક્ય હોય તેટલું જલ્દી નવી પીન મોકલી શકાય.પીન નંબરની જાળવણીની જવાબદારી એજન્ટની રહેશે.જો કોઈ સંજોગોમાં પીન નંબર ખોવાઈ કે ચોરાઇ જાય તો તેની સંપૂર્ણ જવાબદારી એજન્ટની રહેશે. જે બાબતે કોઈ તકરાર ગ્રાહય રાખવામા આવશે નહી. પરંતુ આવી ઘટનાની જાણ સમયસર કંપનીને કરવાથી જેતે પીન વપરાય નહીં હોય તો તેને બ્લોક કરી નવી પીન રજાના દિવસોને બાદ કરી 72 કલાકમાં આપને ઇસ્યુ કરવામાં આવશે. જે બાબતે આપે complains@connectindians.in પર Email કરી જાણ કરવાની રહેશે.
Connectindians.in એ MARKET4U દ્વારા પ્રસ્તુત online website છે. જે આપને લગ્ન, નોકરી અને જાહેરાત માટે ઉપયોગી થઈ પડશે. સામાન્ય સંજોગોમાં online market માં ઉપસ્થિત આ પ્રકારના જુદા-જુદા platform નાં ભાવ 5000 થી શરૂ થાય ,premium package નાં ભાવ 8 થી 10 હજાર સુધીના હોય છે.જેમાં આપને કોઈ પણ એક કેટેગરી જ વાપરવા મળતી હોય છે.જ્યારે connectindians.in નાં સીઇઓ અખબાર જગત સાથે સંકળાયેલા હોય.દેશના નાગરિકોને લગ્ન, નોકરી અને જાહેરાત માંથી કોઈપણ એક કેટેગરી એક વર્ષ વાપરવા આપવાની સાથે સાથે દેશના નાગરીકની આવક વધે તેવા સ્તુત્ય પ્રયાસરૂપે ઉપરોક્ત online સેવાઓ એક વર્ષ માટે 550 રૂ.ભરી ઉપરોક્ત સેવાઓમાથી કોઈ પણ એક સેવા વાપરવા દેવામાં આવશે. connectindians સાથે અન્ય મિત્રવર્ગને જોડી connectindians.in ની સેવાઓનું અન્યને પણ વેચાણ કરી પોતાની sales team ઊભી કરી શકે અને તેના દ્વારા વધુમાં વધુ આવક પ્રાપ્ત કરી આર્થિક સધ્ધરતા મેળવી શકે છે.

ઉપરોક્ત કોષ્ટક્માં બતાવ્યા પ્રમાણે ધારોકે કોઈ એક વ્યક્તિ (મગનલાલ) જોડાયા પછી પહેલાં લેવલમાં માત્ર 10 જ વ્યક્તિ connectindians માં જોડે છે.( plan માં વ્યક્તિ ગમે તેટલી વ્યક્તિને પોતાની પહેલી Downline માં જોડી શકે છે.ઉપરોક્ત ઉદાહરણ ગણતરી કરવા માત્ર છે.) તો કોષ્ટક માં બતાવ્યા મુજબ પહેલી INCOME રૂ.100 ગુણ્યા 10 વ્યક્તિ = 1000 રૂ. થશે. જેમાથી જેતે વ્યક્તિને (મગનલાલ) 1000 રૂ. ની આવક પર ભારત સરકારને 5% રકમ TDS ની ચૂકવવાની થતી હોય રૂ.1000 ગુણ્યા 5%= 50 રૂ. કપાયા બાદ 950 રૂ. તેનાં (મગનલાલ) વ્યક્તિનાં ખાતામાં NEFT દ્વારા જમા થશે.
હવે ધારોકે બીજા લેવલમાં પણ સમજવા માટે વ્યક્તિ (મગનલાલ) દ્વારા જોડાયેલ 100 વ્યક્તિને CONNECTINDIANS સાથે જોડે છે. તો વ્યક્તિ (મગનલાલ) ની આવક ઉપરોક્ત કોષ્ટક્મા જણાવેલ મુજબ રૂ.75 ગુણ્યા 100= 7500 રૂ. થશે.જેમાથી જેતે વ્યક્તિ (મગનલાલ) 7500રૂ. ની આવક પર ભારત સરકારને 5% રકમ TDS ની ચૂકવવાની થતી હોય 7500રૂ. ગુણ્યા 5% = 375રૂ. કપાયા બાદ રૂ.7125 તેનાં (મગનલાલ) વ્યક્તિનાં ખાતામાં NEFT દ્વારા જમા થશે.
ઉપરોક્ત રીતે કંપની વ્યક્તિના ખાતાઓ OPERATE કરતી જશે.
*નીતિનિયમો*
કનેક્ટઇન્ડિયન્સ સાથે જોડાઈ આગળ વધવાનાં નીતિનિયમો વાંચી ને જ જોઇનિંગ ફોર્મ ભરવું.
1.કનેક્ટ ઇન્ડિયન દ્વારા આપને વેબપોર્ટલ www market4u.in વાપરવા માટે જોઇનિંગ કરવામાં આવે છે.
2.જોડાનાર વ્યક્તિ ને એક વર્ષ માટેજ વેબસાઇટ્સ વાપરવા દેવામાં આવશે જેની નક્કી કરેલી રકમ અથવા ફી સમય અવધિમાં નિયમ મુજબ એડવાન્સ ચૂકવવા ની રહેશે.અનિવાર્ય સંજોગો માં વેબસાઈટ બંધ થશે તો કંપની ની જવાબદારી રહેશે નહીં.
3.આગ,અકસ્માત,અતિવૃષ્ટિ,યુદ્ધ,કે અન્ય પરિબળો ને કારણે વેબસાઈટ બંધ થાય તો તે બાબતે વળતર કે સમય અવધિ માં વધારો મળશે નહીં.
4.આપના વોલેટમાં જ આપનું INVOICE જનરેટ થઈ જશે.
5.કોઈ પણ સંજોગો માં કપાયેલ કે ભરેલ નાણાં પરત મળશે નહીં .
6.વેબસાઇટો સાથે કોઈ પણ પ્રકાર ની ખોટી માહિતી આપનાર સામેં કાયદેસર ના પગલાં ભરાશે તેની જવાબદારી અને ખર્ચ જેતે વ્યક્તિ એ ઉઠાવવાનો રહેશે અને કાનૂની કાર્યવાહી પણ તેની સામેજ થશે.
7.અહીં કંપની એટલે MARKET4U અને જોડાયેલ વ્યક્તી સાઈટ વાપરનાર કહેવાશે.
8.લગ્ન માટેની વેબસાઈટ માત્ર જોડાયેલ વ્યક્તિઓજ જોઈ શકશે અન્ય પ્લાન માં ન જોડાયેલ વ્યક્તિ આપનો બાયોડેટા જોઈ શકશે નહીં એ નો મતલબ એ છે કે મેરેજ ની વેબસાઈટ વાપરવા કે ડેટા જોવા પ્લાન સાથે જોડાવા ઉપરાંત લોગીન થવું જરૂરી છે.
9.વેબ સાઇટ પર અભદ્ર ટિપ્પણી કે ફોટા અપલોડ કરવા, કે ભારત ના બંધારણ મુજબ કે કાયદા નું કે સામાજીક સમરસતા નું ઉલ્લંઘન ન થાય તે જોવાની જવાબદારી વેબ સાઇટ વાપરનાર ની રહેશે.
10.મેરેજની વેબ સાઇટ વાપરતી વખતે માંગવામાં આવતા ઓટીપી આપવા જરૂરી છે.અન્ય કેટેગરીમાં જોડાયેલ વ્યક્તિ મેરેજની વેબસાઇટ જોઈ શકશે નહીં.
11.જોઇનિંગ ફોર્મ માં અધૂરી વિગત ( પાનકાર્ડ અને બૅન્ક ડીટેઈલ ) જોડાયા ના એક મહિના માં એટલેકે તરત આવનાર 25મી તારીખ શુધી માં ફિલ અપ કરવી નહીંતો પેમેન્ટ ન મળે તેની જવાબદારી સાઈટ વાપરનાર ની ગણાશે .
12.જોડાયેલ વ્યક્તિ એ પોતાનો આઈડી પાસવર્ડ સાચવી અન્ય વ્યક્તિ ને ખબર ન પડે તેનું ધ્યાન રાખવું આમ કરવામાં કસૂર થાય તો કંપની એટલે કે market4u કે તેના સ્ટાફ કે કર્મચારી ની કોઈ જવાબદારી રહેશે નહીં.
13.કોઈ પણ સંજોગો માં બેન્ક બદલી શકાશે નહીં બેન્ક બદલવા માટે કાયદેસર એફિડેવિડ કરી, નવી બૅન્કનાં સહી-સિક્કા કરાવી ઓરિજિનલ હાર્ડકોપી કંપની ના રજીસ્ટર્ડ એડ્રેસ પર મોકલવાની રહેશે અને ત્યારબાદ 15 થી 30 દિવસની સમય અવધિ માં આપની નવી બેન્ક કંપની દ્વારા અપલોડ થશે .
14.આપ નું એકાઉન્ટ અન્ય વ્યક્તિ વાપરી શકશે નહીં.આમ થાય તો તેની જવાબદારી કંપની ની રહેશે નહીં .
15.નોકરી દાતાઓ એ પણ પીન ખરીદી પોતાનું LOGIN કરી જરૂરીયાત મુજબની ઇચ્છિત વ્યક્તિ મેળવવા માટે જે તે જિલ્લાની નોકરી ખાલી છે.ની જાહેરાત મૂકી શકશે.અલગ-અલગ કેટેગરી વાપરવા માટે અલગ-અલગ જોઈનીંગ કરવાનું રહેશે.
16.Wallet માનું invoice એક વખત બની ગયા પછી કંપની દ્વારા સરકારને GST ભરવાનો થતો હોય કોઈ પણ સંજોગોમાં invoice કેન્સલ થશે નહીં.કે કપાયેલ નાણાં પરત મળશે નહિ.જે બાબતે કોઈ પણ જાતની તકરાર સ્વીકારવામાં આવશે નહીં.
17.સરકારશ્રીના નિયમ મુજબ market4u દ્વારા connectindians ના પ્લેટફોર્મ થકી દેશના નાગરિકોને નોકરી , લગ્ન અને જાહેરાતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી જ આ પ્લેટફોર્મ ઊભુ કરેલ છે. પરંતુ સાથે સાથે કંપનીનો વિકાસ અને જોડાનાર વ્યક્તિની આવક વધે તેવા આશયથી જ તેને મલ્ટીલેવલ માર્કેટિંગ દ્વારા પ્રમોટ કરેલ છે.જેથી જોડાયેલ વ્યક્તિ દ્વારા ભરાયેલ કે કપાયેલ રકમ એ ફી છે.નહીં કે કોઈ ઈન્વેસ્ટમેન્ટ અને જોડાનાર વ્યક્તિ website વાપરે કે નહીં તે બાબતની market4u કંપનીની કોઇ જ જવાબદારી રહેતી નથી.
18.વ્યક્તિ એક વાર જોડાઈ એક કેટેગરી વાપરી શકશે કેટેગરી બદલી શકશે નહી.
કંપની આપના જોઈનીંગ ના 11 માસ બાદ આપની કેટેગરીનું બીજા વર્ષ માટે આપની સુવિધા ખાતર ઓટો રીન્યુઅલ કરશે જે આપે સમજીને જ જોઈનીંગના ટર્મ કન્ડીશન વાંચ્યા બાદ જોઈનીંગ કર્યું છે.તેમ માની કંપની આપના જોડાયાના 12 માં મહીને જો કોઈ પેમેન્ટ આપવાનું થતું હોય તો તે રકમમાંથી બીજા વર્ષના 550/- ડીડકશન થી કપાશે જે બાબતે કોઈ વાંધો ઉઠાવી શકશે નહી. આને બદલે કંપની જો કોઈ પ્લાનની રકમમાં વધારો કરે તો તેવા સંજોગોમાં જે એસોશિયેટ ના પૈસા એડવાન્સમાં કપાયા હશે તેઓએ વધારો ચૂકવવાનો રહેશે નહી.
જો બીજા વર્ષની ફી અથવા સબસ્ક્રીપશન સમજી આપની કેટેગરી કોડ આપોઆપ બંધ થઇ જશે.આવા સંજોગોમાં જાહેરાત મુક્નારે ફરી પિન મેળવી લોગીન કરવાનું રહેશે.જો આપના કોડ ને બાર મહિના થયા હોય અને કોડ રીન્યુ ન થયો તેવા સંજોગોમાં ડાઉનલાઈનના બિઝનેશમાંથી મળવાપાત્ર રકમ મળી શકશે નહી કેમકે આપનો કોડ માત્ર એક વર્ષની મુદ્દત માટેજ છે.જેથી તેની રીન્યુ કરવાની જવાબદારી ઓટો રીન્યુ સિવાય કંપનીની રહેતી નથી જે નિયમ વાંચ્યા બાદ જ આપે જોઈનીંગ કર્યું છે.તેમ કંપની માનશે પાછળથી મોડો કોડ રીન્યુ થાય તો વીતેલા સમયનું વેચાણ કમીશન માટે કોઈ હક્ક દાવો રહેતો નથી. જેતે રકમ કંપની જમા લઇ લેશે.માટે ઓટો રીન્યુ થયું કે નહિ તે જોવાની જવાબદારી સબસ્ક્રાઇબર કે ગ્રાહક ની જ રહેશે.
19.ન્યાયક્ષેત્ર ભરૂચ કોર્ટ ને આધીન રહેશે.
*એવોર્ડ – રીવોર્ડ*
આ પ્લેટફોર્મ પર નીચે મુજબનાં અવોર્ડ મળશે :-
* ડાયરેક્ટર – એક મહિનામાં 30 જોઇનિંગ લાવે તો 1 વર્ષ માટે બને પ્રેસ પ્રતિનિધિ
*સિલ્વર ડાયરેક્ટર – ત્રણ મહીંનામાં ડાયરેક્ટ 100 જોઇનિંગ અને લેવલ ગ્રુપ ટોટલ 10000 થાય તો એકટીવા ( શો રૂમ કિંમત ) માસિક 500/- પેટ્રોલ એલાઉન્સ જોડાયાના એક વર્ષ સુધી.
* ગોલ્ડ ડાયરેક્ટર – છ મહિનામાં ડાયરેક્ટ 200 જોઈનીંગ અને 100000 ની ડાઉન લાઈન થાય તો અલ્ટો ( શો રૂમ કિંમત ) ત્યાર પછીના બાકીના મહિનામાં દર મહીને 5000/- પેટ્રોલ એલાઉન્સ.
* પ્લેટીનિયમ ડાયરેક્ટર- એક વર્ષમાં 400 ડાયરેક્ટ જોઈનીંગ અને 2500000 ની ડાઉન લાઈન થાય તો 2500000 હાઉસ ફંડ વન ટાઈમ
5000000 પેંશન વન ટાઈમ
તમામ ઇનસેન્ટિવ એક વખત જ મળશે અને સેલ્સ ટાર્ગેટ એક વર્ષના
અમારા બેંકર્સ

💐💐💐💐💐💐💐💐💐
આપને તમામ હકીકતો વાંચી આનંદ થયો હશેજ
હાલના સમય માં અખબારો નું સ્થાન યુટ્યુબ જેવા માધ્યમોએ પગપેસારો કર્યો હોવાથી દિનબદીન ઘટ્યું જય છે અખબારને સરકારી જાહેરાત નહિવત થઈ ગઈ છે ત્યારે
www.connectindians.in ના માધ્યમ થઈ અમારા અખબારસાથે જોડાઈ આપ પણ હાલના સમય માં ટકી શકો તેવોસ્તુત્ય
પ્રયાસ જંગ એ ગુજરાત અખબારે કર્યો છે જેમાં સાથ આપી આપ પણ બળવત્તર થશોજ તેવી અપેક્ષા એ આપનો સ્નેહાધીન
*ધનંજય ઝવેરી*
9978406257
*સમાચાર મોકલવાની રીત*
*સમાચાર ગૂગલ ઈંડિક ગુજરાતીમાં ટાઈપ કરવા*
*હેડિંગ નાનું હોવું જોઈએ*
*જિલ્લા અને સ્થળ નું નામ જરૂરી*
*મેટર બેકે ત્રણ પેરેગ્રાફ માં જ પતાવવું.*
*સમાચારના અંતે આપનું નામ અને.મોબાઈલ નંબર અને સ્થળ લખવું*
*સમાચાર 7574888861 માં વોટ્સએપ કરવા અને એજ નંબર પર કોલ કે મિસ્કોલ કરી દેવોજી.*
*નોંધ :-ફોટા અગત્યના હોય તેજ એક કે બેજ લેવાશે વિડિઓ વિશેષ હોય તોજ લેવાશે.*
*પોલીસ પ્રેસનોટ એક દમ ટૂંકી લખવી*
આભાર
ધનંજય ઝવેરી 9978406257
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






