તા.૨૧મીએ આંતરરાષ્ટ્રીય આર્ય મહાસંમેલન દિલ્હી અંતર્ગત

0
3

નવસારી, તા.૨૦
અંતરરાષ્ટ્રીય આર્ય મહા સંમેલન દિલ્હી અંતર્ગત મહર્ષિ દયાનંદ જન્મભૂમિ ટંકારા તથા મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા નવસારીથી અમદાવાદ થઇ દિલ્હી, માનવ કલ્યાણ, વિશ્વ શાંતિ યાત્રાનું આયોજન ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા ઘ્વારા થયેલ છે. જેમાં ભાગ લેનાર આર્ય સમાજ નવસારી, ગુરુકુલ સુપા નવસારી આર્ય સમાજ સુરત, આર્ય સમાજ ભટાર, આર્ય સમાજ અડાજણ અને દક્ષિણ ગુજરાતના આર્યો ગુરુકુલ સુપા નવસારી ખાતે તા.૨૧/૧૦/૧૮ ના રોજ એકત્રિત થશે. સવારે ૬-૦૦ કલાકે યજ્ઞ અને સવારે ૮-૦૦ કલાકે વિશ્વ શાંતિ યાત્રા માટે પ્રસ્થાન કરશે. કાર્યક્રમના મુખ્યઅતિથિ ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. તેમજ દક્ષિણ ગુજરાત પ્રાંત અર્ય સભાના ઉપપ્રમુખ- આર્ય સમાજ નવસારીના મંત્રી શ્રી હસમુખભાઇ સોની આર્ય અને ગુરુકુલ સુપાના કુલપતિ શ્રી સુરેશચંદ્ર રતનાણી ઉપસ્થિત રહેશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY