હળવદ:હળવદ પોલીસે ૧૦.૯૦.લાખ ના મુદ્દામાલ સાથે/ જુગાર ધામ ઝડપી પાડ્યો હળવદ પોલીસ ના જુગાર ના દરોડા પડતા અન્ય જુગાર રમતાં શખ્સો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો

હળવદ પંથકમાં મા જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમી હળવદ પોલીસ ને મળતા હળવદ તાલુકા ના માથક ગામની વાડી વિસ્તારમાં મા છાપો મારતા તીન પતિનો જુગાર રમતા નવ શખ્સો ને રંગે હાથ ઝડપી પાડી ને ૯૭૦૦૦ હજાર રોકડા ૧૧ નંગ મોબાઇલ એક મોટર સાયકલ અને બે ફોર વ્હીલ ગાંડી મળી ને રૂપિયા ૧૦.૯૦૦ .૦૦ હજાર નો મુદામાલ જપ્ત કરી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી
મોરબી જિલ્લા પોલીસ વડા ડો કરણરાજ વાઘેલા અને ડી વાય એસ પી બન્નોજોષી ના માગેદશેન હેઠળ હળવદ પોલીસ ના પી આઈ એમ આર સોલંકી ની સુચના થી હળવદ પોલીસ સ્ટેશન ના ડી સ્ટાફ ના દેવન્દેસિંહ ઝાલા ને ચોક્કસ બાતમી મળતા . વનરાજસિંહ બાબરીયા. વસંતભાઈ વધેરા .પંકજભાઈ ગઢવી. ગંભીર સિંહ ઝાલા .ભાવેશ ભાઈ મિયાત્રા સહીતના પોલીસકર્મીઓ એ હળવદ તાલુકાના માથક ગામની સીમમાં કાદરભાઈ હુસેનભાઈ કાશમણી રહે મોરબી વાળા ની વાડી માં મા છાપો મારતા તીન પતિનો જુગાર રમતા નવ શખ્સો રંગ હાથે ઝડપી પાડ્યા હતા જયારે પોલિસ ને જોઈ ને જુગાર રમતાં શખ્સો મા નાસભાગ મચી જવા પામી હતી પરંતુ પોલિસ પૂવૅ તૈયારી મા જતા ૯ શખ્સો ને જુગાર ની જગ્યા પર દબોચી લઈને નેકાયેદસર ની કાયેવાહી હાથ ધરેલ હતી જુગાર મા રોકડ રકમ ૯૭૦૦૦ હજાર. મોબાઈલ નંગ ૧૧ જેની કિંમત ૧૮૦૦૦ હજાર બે ફોર વ્હીલ ૯૫૦૦૦૦ એક મોટર સાયકલ કિંમત રૂપિયા ૨૫૦૦૦ હજાર કુલ મળીને રૂપિયા ૧૦.લાખ ૯૦.હજાર ના મુદ્દામાલ સાથે જુગાર ધામ ઝડપી પાડી ને હળવદ પોલીસ એ કાયેદસર ની કાયેવાહી હાથ ધરેલ હતી જુગાર ના દરોડા પડતા અન્ય જુગાર રમતાં શખ્સો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો
મયુર રાવલ હળવદ
મો 9909458555
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



