ટંકારા પોલીસે પ્રોહીબીશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે


ટંકારા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં આરોપી કમલેશ ધીરજલાલ ચોંટાઈ રહે. રાજકોટ વાળાનો જેતપુર જેલમાંથી કબ્જો મેળવી રિમાન્ડ પર લઈ પોલીસે અન્ય છેલ્લા દોઢ વર્ષથી આરોપી વિષ્ણુ ભવાનીશંકર ઓડ તથા જગદીશભાઈ દયારામ માલી રહે. બન્ને રાજસ્થાન વાળને રાજસ્થાનથી ઝડપી લઈને ધોરણસરની કાયવાહી હાથ ધરી છે.
રિપોર્ટર : રાહુલ નગવાડિયા
મોરબી : ૯૭૩૭૦૭૫૭૧૭
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





