હળવદ વૈજનાથ મહાદેવ મંદિરના પ્રમુખ તરીકે જીગરભાઈ મહેતાની નિમણૂક કરાઈ

0
160

વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટીઓની પણ નિમણૂકો કરવામાં આવી

ઝાલાવાડ નું સોમનાથ એટલે હળવદ વૈજનાથ મહાદેવ મંદિર વૈજનાથ મહાદેવ મંદિર સાથે અનેક ભાવિ ભક્તોની આસ્થા જોડાયેલી છે ત્યારે આજરોજ વેજનાથ મહાદેવ મંદિર ના પ્રમુખ તરીકે હળવદના બ્રહ્મ સમાજના યુવા અગ્રણી જીગરભાઈ મહેતાની વરણી કરવામાં આવી હતી સાથે જ મંદિરમાં નિમણૂક કરવામાં આવી છે

હળવદ માળીયા હાઈવે પર આવેલ સર ચોકડી ખાતે આવેલ સોમનાથનો આવ્યો હતો વૈજનાથ મહાદેવ મંદિર મા આજરોજ નવા પ્રમુખ તથા ટ્રસ્ટીઓની નિમણૂકો કરવામાં આવી હતી જેમાં મંદિરના પ્રમુખ તરીકે હળવદના જીગરભાઈ મહેતાની નિમણૂક કરાઇ છે જ્યારે ધીરુભાઈ મહેતા મહેતાની વૈજનાથ મહાદેવ મંદિરમાં ટ્રસ્ટી તરીકે નિમણૂક કરાઇ છે જ્યારે અતુલભાઇ પાઠક ની આજીવન સભ્ય તરીકે નિમણૂક આપવામાં આવેલ હતી

નવનિયુક્ત પ્રમુખ તથા ટ્રસ્ટી અને સભ્યોને મંદિર ના ભક્તજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે
મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY