હળવદ શહેર કોળી સેનાના પ્રમુખ તરીકે વિજય ચાવડાની વરણી

0
28

યુવા રદય સમ્રાટ અને કોળી સેના મા આગવું સ્થાન ધરાવતા હળવદ શહેર કોળી સેના ના પ્રમુખ તરીકે વિજય ચાવડાની નિમણૂક કરાઈ,

હળવદ શહેરમાં યુવાનોના હૃદયસમ્રાટ અને યુવાનોના માર્ગદર્શક એવા યુવા વિજય દિલીપભાઈ ચાવડા ,ગુજરાત કોળી સેના દ્વારા હળવદ શહેરના પ્રમુખ તરીકે નિમણૂક કરાતા હળવદ શહેરના યુવાનોમાં આનંદ ની લાગણી જોવા મળી છે. તાજેતરમાં હળવદ ખાતે કોળી સેના ગુજરાત ના હળવદ શહેર પ્રમુખ તરીકે વિજયભાઈ દિલીપભાઈ ચાવડા હળવદ શહેર પ્રમુખ તરીકે નિમણૂક કરાતા ચારો તરફથી શુભેચ્છાઓ નો વરસાદ વરસી રહ્યો છે હળવદ ઠાકોર સમાજના યુવા અગ્રણી વિજય ચાવડાની હળવદ શહેર પ્રમુખ તરીકે વરણી થતાં આગામી દિવસોમાં હળવદ પંથકમાં ઠાકોર સમાજના યુવાનોને વ્યસન મુક્તિ અને રોજગારી નાપ્રયત્ન કરવામાં આવશે અને સમાજને સંગઠિત કરવામાં આવશે અને સમાજના વિકાસ માટે હકારાત્મક કામ કરવામાં આવશે તેવો અનુરોધ નવનિયુકત પ્રમુખે કર્યો હતો દરેક યુવાનો ને સાથે રાખી કામ કરવાની નેમ ધરાવતા વિજય ચાવડાની પ્રમુખ તરીકે વરણી થતાં હળવદ તથા પંથકમાં થી શુભેચ્છાઓ પાઠવી રહયા છે,
મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY