ધ્રાંગધ્રા- હળવદ તથા ઝાલાવાડના લોકો માટે ખુશીના સમાચાર

0
45

ગુજરાત સરકાર ની બાલસખા-૩ યોજના દ્વારા વિતરાગ હોસ્પિટલ માં નવજાત શિશુ ને નિઃશુલ્ક (મફત) સારા માં સારી સારવાર મળશે

ગુજરાત સરકાર ની બાલસખા-3 યોજના નો લાભ હવે ધ્રાંગધ્રા માં મળશે આ વિસ્તાર ના ખૂબ જુના અને જાણીતા બાળકો ના ડૉ. બજાણીયા સાહેબ કે જેઓ ધ્રાંગધ્રા તથા હળવદ વિસ્તાર ના એકમાત્ર એમ.ડી પેડ ની ડીગ્રી ધરાવતા બાળકો ના ડોકટર છે તેમની સુવિધાસભર વિતરાગ હોસ્પિટલ કે જે સૌથી વધુ એન.આઈ.સી.યુ ધરાવતી હોસ્પિટલ છે તેમાં બાલસખા-૩ યોજના નો લાભ મળશે*

*શુ છે બાલસખા-૩ યોજના ???*

બાલસખા-૩ યોજના માં નવજાત શિશુ એટલે બાળક ને જન્મતા ની સાથે જ થતી ગંભીર બીમારી જેવી કે જન્મસમયે ૧.૫ કી.ગ્રા થી ઓછું વજન હોઈ , જન્મ સમયે રડતું ના હોઈ ,મળ પી જવું , સુગર ઘટી જવું , આંચકી આવવી , શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા રોગ માં સારા માં સારી સુવિધાસભર હોસ્પિટલ માં આઈ.સી.યુ , પેટી માં રાખવું , વેન્ટિલેટર પર રાખવું પડે તો નિઃશુલ્ક (મફત) સારવાર મળી રહે છે એ પણ કોઈ પણ આવક મર્યાદા કે જ્ઞાતિ જાતી ના બંધન વગર ગુજરાત ના તમામ નાગરિક ને આ યોજના નો લાભ મળવા પાત્ર છે

*ઘણા બાળકો જન્મતા ની સાથે ગંભીર બીમારી થી પીડાતા હોઈ છે અને આર્થિક સગવડ (પૈસા નો હોવાથી) સારવાર થી વંચિત રહે છે અને બાળક નો જીવ ગુમાવવા નો વારો આવે છે ત્યારે તેવા લોકો સુધી આ મેસેજ પહોંચડશો*

*હોસ્પિટલ:- વિતરાગ બાળકો ની હોસ્પિટલ તથા નવજાત શિશુ સારવાર કેન્દ્ર, D.C.W સર્કલ (ડૉ બાબાસાહેબ આંબેડકર સર્કલ પાસે) , ધ્રાંગધ્રા*

*જરૂરિયાત વાળા મિત્રો પાસે એન્ડ્રોઇડ ફોન નો હોઈ ત્યારે આપડે તેમને આ મેસેજ પહોંચડશો*

આ મેસેજ ને તમારા માં શક્તિ હોઈ એટલો ફોરવડ કરશો જેથી કોઈ બીમાર નવજાત શિશુ ને સારવાર વિના જીવ નો ગુમાવવો પડે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY