ધુમ દાદા ધુમ બુખારી ના નારા સાથે ડીજેના તાલે વાત ગાજતે યુવાનો મોટી સંખ્યામાં પગપાળા ભડિયાદ પીર જવા જોડાયા.
દર વર્ષની માફક હળવદ થી ભડિયાદપીર જવા પગપાળા મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો ધુમદાદાધુમબુખારી ના નારા સાથે જોડાયા હતા બુધવાર સવારના અગિયાર વાગ્યાની આજુબાજુ મેઈન બજારમાંથી ભળીયાદ પીર પગપાળા જવા માટે મોટી સંખ્યામાં મોરબી તથા હળવદના લોકો જોડાયા હતા દર વર્ષની માફક આ વર્ષે પણ કોમી એકતા સમાન હિંદુ-મુસ્લિમ ચાલીને જતા લોકો માટે ઠેર ઠેર ઠંડા પાણીના સરબતની વ્યવસ્થા કરાઇ હતી અને યુવાનો ડીજેના તાલે નાચ તા ગાતા ધુમદાદાધુમબુખારી ના નારા સાથે હર્ષોઉલ્લાસ સાથે પગપાળા
ભડિયાદપીર જવા નીકળ્યા હતા હષો ઉલાષ સાથે રવાના થયા હતા, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મહંમદભાઈ ડીસવાળા, ઈકબાલભાઈ મરચી,હબીબભાઈ, ઇમરાન શા, પરવેજ બાપુ .રમીઝસુમરા, મુન્નાભાઈ મીરા ચકાભાઈ મીરા ,હારૂનભાઇ રફિકભાઈ , સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકોએ ધુમદાદાધુમબુખારી ના નારા લગાવીને પગપાળા ભડીયાદપીર જવા નીકળ્યા હતા,
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




