પ્રીતિ ઝીન્ટાનાં મેકઅપ આર્ટિસ્ટ અને ડાયરેક્ટર વચ્ચે બબાલ, કહ્યું ઃ ‘બૂટ મારીને દોડાવીશ’

0
31

મુંબઈ,તા.૧૧
એક મ્યુઝિક વીડિયોશૂટમાં ગત રાતે મઢ આઇસલેન્ડ પર એક એવી ઘટના બની છે જે ચોંકાવનારી છે. જોકે, બંગાળી અભિનેત્રી માલોબિકા બેનર્જી એક સેડ રોમેન્ટિક ગીત માટે શુટિંગ કરી રહી હતી. શૂટ દરમિયાન તેના મેકઅપ આર્ટિસ્ટે સુભાષ, જે કેટરીના કેફ, પ્રીતિ જિન્ટા અને અન્ય અભિનેત્રીને પણ મેકઅપ આર્ટિસ્ટ છે. મેકઅપ આર્ટિસ્ટ અને ડાયરેક્ટર કોરિયોગ્રાફર ઉર્વી વચ્ચે બોલાચાલી થઇ ગઇ છે.
સુત્રો અનુસાર સુભાષે કહ્યું કે ઉર્વીએ તેને લાફો મારવાની ધમકી આપી હતી અને તેના બદલામાં સુભાષે પણ કહ્યું કે બુટ મારીશ દોડાવી દોડાવીને. સુભાષ અનુસાર, ઉર્વી તેના ક્રિએટીવને સમજી નહોતી રહી. જ્યારે શરૂઆતમાં તેને ન્યૂડ મેકઅપ શોર્ટ્સ આપવા માટે કહ્યું કારણકે મેકઅપને શરૂઆતમાં એપ્લાય કરવામાં ટાઇ લાગશે અને બની શકે છે કે મેકઅપમાં માલોબિકા બેસ્ટ નહીં લાગે.. આ વાત પર ઉર્વીના ગુસ્સાનો પાર ન રહ્યો અને તે ગુસ્સાથી વાત કરવા લાગી. મેં અત્યાર સુધી મારા કરિયરમાં ક્યારેય પણ આવી સ્થિતિનો સામનો કર્યો નથી.
શૂટનું ફ્લેશ પોઇન્ટ અડધી રાતની નજીક પહોંચી ગયું હતું અને ઉર્વી ઇચ્છતી હતી કે મેકઅપ ૧૦ મિનિટમાં પૂરો થઇ જાય પરંતુ સુભાષે કહ્યું કે તેમા ૨૦ મિનિટ લાગશે. માલોબિકાએ પણ આ ઘટના અંગે જણાવ્યું અને કહ્યું. ખરેખર મેં આ લોકોને હાથ જોડીને આ બબાલ બંધ કરવા કહી હતી. મને નથી ખબર કે આ લોકોનો કોઇ જૂનો ઝઘડો હતો કે નહીં. પરંતુ આગળથી હું ધ્યાન રાખીશ કે આ બન્ને મારા કોઇ શૂટમાં સાથે ન હોય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY