સ્ટેચ્યુ નજીકના કેકટર્સ ગાર્ડન માં પાણી લઈ જતા ટ્રેકટરે મહિલાને અડફેટમાં લેતા મોત

0
29

રાજપીપળા : નર્મદા જિલ્લાના કેવડિયા પાસે આવેલા મોજડી ગામ પાસે બની રહેલા ગાર્ડન માટે પાણી લઈ જતા એક ટ્રેકટરે એક રાહદારી મહિલાને અડફ્ટ માં લેતા તેનું મોત નીપજ્યું.

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ કેવડિયા તરફ અકસ્માતો પણ વધ્યા હોય ગુરુવારે એક ટ્રેકટરે રોડની સાઈડમાં ઉભેલી એક મહિલાને અડફ્ટ માં લેતા તેનું મોત નીપજ્યું હતું.જ્યારે ટ્રેક્ટર સાથે જઈ રહેલા અન્ય એક વ્યક્તિને ઇજા થતા આ બાબતે ટ્રેકટર ચાલક વિરુદ્ધ કેવડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY