નેટ્ફ્લિક્ષ ની નવી સિઝનમાં ઈમરાન હાશમી બનશે જાસૂસ

0
73

મુંબઈ,તા.૨૮
નેટ્ફ્લિક્ષની નવી સિરીઝમાં ઇમરાન હાશ્મી બનશે ‘જાસૂસ’, શાહરુખે કર્યુ સ્વાગત નેટ્ફ્લિક્ષ પર ‘બ્લડ ઓફ બાર્ડ’ નામની એક નવી શ્રેણી છે આ એક જાસૂસની વાર્તા છે, જેમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં દેખાશે. શાહરુખ ખાનના પ્રોડક્શન હાઉસ, રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ, તેને પ્રોડ્યુસ કરી રહ્યું છે.
શાહરૂખ ખાન રેડ ચીલી એન્ટરટેઈનમેન્ટ નેટ્ફ્લિક્ષની આગામી સિરીઝ ‘bard of blood’ ની શ્રેણી બનાવવા જઇ રહ્યો છે. લેખક બિલાલ સિદિકીના નામથી આવેલા પુસ્તક પર આધારિત આ સિરીઝમાં ઇમરાન હાશ્મી લીડ રોલમાં નજર આવશે. આ પુસ્તક માર્ચ ૨૦૧૫ માં શરૂ કરવામાં આવ્યું હતું.
ટ્વીટર પર, ઇમરાન હાશ્મીએ લખ્યું હતું, ” ટુ બી ઔર નોટ ટુ બી… જવાબ છે ટુ બી. હું આ ઉત્તેજક યાત્રાનો ભાગ બનવા માટે ઉત્સાહિત છું. શાહરૂખ ખાને પણ તરત જ ટ્વીટ કરી, ” કરો!” કરો! વિદેશમાં સ્વાગત છે મારા મિત્ર. આ એક યાત્રા છે જેમાં રોમાન્સ છે અને ડ્રામાંથી ભરેલી છે.
આ સિરીઝનું ટિઝર ખુબ જ નાનું અને સીધુ છે. આ લગભગ ૩૦-સેકન્ડના વીડિયોમાં, ઇમરાન હાશ્મી, ‘બર્ડ ઓફ બ્લડ’ ની એક કોપીને પલટાવતા-પલટાવતા કહે છે, ‘ભગવાન તમને એક ચહેરો આપે છે અને તમે ખુદને બીજા બનાવી લો છો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY