મુંબઈ,તા.૨૬
મોખરાના ફિલ્મ સર્જક નિખિલ અડવાણીએ કહ્યું હતું કે બાટલા હાઉસ ફિલ્મ બનાવવાનું અમને બહુ ટફ પડયું. અમે ધારેલું એટલું એ સહેલું નહોતું.
દેશના પાટનગર નવી દિલ્હીના મુસ્લિ બહુમતી ધરાવતા વિસ્તારમાં છૂપાયેલા એક આતંકવાદીને ઠાર કરવા બાટલા હાઉસના ગુપ્ત નામે પોલીસે ઓપરેશન કર્યું હતું. આ ઓપરેશને બહુ ચર્ચા જગાડી હતી અને વિવાદો સર્જ્યા હતા.
હાલ નિખિલ અડવાણીએ જ્હાન અબ્રાહમને આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકેના રોલમાં લઇને બાટલા હાઉસ નામે ફિલ્મ બનાવી છે. એના વિશે મિડિયા સાથે વાત કરી રહ્યા હતા.
તેમણે કહ્યું કે અત્યાર અગાઉ મેં બનાવેલી ફિલ્મો કરતાં આ ફિલ્મ બનાવવાનું ખૂબ મુશ્કેલ થઇ પડયું હતું. અમે ૧૧ દિવસનું શૂટિંગ પૂરું કર્યું. એકાદ બે દિવસમાં હું લખનઉ, દિલ્હી અને નોર્થ ઈન્ડિયાના લોકેશનો પર શૂટિંગ કરવા નીકળવાનો છું. છેલ્લાં ચારેક વર્ષથી અમે આ ફિલ્મ માટે સંશોધન કરી રહ્યા હતા એટલે અમારા માટે આ ફિલ્મ ખૂબ મહ¥વની છે. જા કે જે ૧૧ દિવસનું શૂટિંગ પૂરું કર્યું એનાથી અમને સંતોષ થયો હતો. અમે ધાર્યા મુજબનું કામ થઇ રÌšં છે. જા કે આ ફિલ્મ ખૂબ કપરી સાબિત થઇ રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






