મે ૨૦૧૪ પછી કેટલાં લોકોને કેટલી લોન આપી, જે હવે એનપીએ બની ગઈ

0
37

ન્યુ દિલ્હી,તા.૨
પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ેંઁછ સરકારના સમયે ફોન કોલ પર લોન આપવા અંગેના નિવેદન પર નિશાન સાધ્યું છે. ચિદમ્બરમે રવિવારે કહ્યું કે દ્ગડ્ઢછ સરકારે ખુલાસો કરવો જાઈએ કે એવી કેટલી લોન છે, જે નોન પરર્ફોમિંગ એસેટ (દ્ગઁછ)માં બદલાય ગઈ.
મોદીએ શનિવારે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (ૈંઁઁમ્)ના લોન્ચિંગ સમયે કહ્યું હતું કે પહેલાંની સરકારમાં નામદારોના ફોન કરતાં બેંકોએ ધનિક શેઠને લોન દેવી પડતી હતી. ૨૦૧૪નાં પહેલાં દિવસે ૧૨ મોટા ડિફોલ્ટરોને લોન આપવામાં આવી, તેમના વિરૂદ્ધ અમે કાર્યવાહી કરી. આ રીતે ૨૭ વધુ મોટા લોન ખાતા છે જેમાં ૧ લાખ કરોડ રૂપિયાની દ્ગઁછ છે. તે પરત આવે તેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
પી. ચિદમ્બરમે રવિવારે ટ્‌વીટમાં કહ્યું “મે ૨૦૧૪ પછી કેટલાં લોકોને કેટલી લોન આપવામાં આવી જે દ્ગઁછ બની ગઈ.” તેઓએ તેમ પણ કહ્યું કે મેં આ સવાલ સંસંદમાં પૂછ્યાં હતા, પરંતુ હજુ સુધી તેનો જવાબ નથી મળ્યો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY