૨૮મીએ યોજનાકીય સેમિનારના આયોજન અંગે બેઠક

0
7

વલસાડ, તા.૨૪
મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ અવસરે જિલ્લા પંચાયતની સમાજ કલ્યાણ શાખા દ્વારા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત વર્ગોને યોજનાકીય માર્ગદર્શન આપવા માટે તા.૩/૨/૧૯ના રોજ યોજનાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સુચારુ રીતે સંપન્ન થાય તે હેતુસર જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત સરદાર વલ્લભભાઇ પટેલ સભાગૃહ ખાતે તા.૨૮/૧/૧૯ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે બેઠક મળશે. આ બેઠકમાં સંબંધિત અમલીરણ અધિકારીઓને હાજર રહેવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા પંચાયત વલસાડ દ્વારા જણાવાય઼ું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY