સુરત, તા. ૧૮
બજાજ ફાયનાન્સના નામે કંપનીના ક્રેડીટ કાર્ડ ઉપરથી રૂ.૬૪,૯૭૦ની કિંમતના અોનલાઈન શોપિંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ થઈ.
ઈચ્છાપોર પોલીસ સૂત્રોના જમાવ્યા મુજબ ભાઠા ગામ નવીપોરી મહોલ્લામાં રહેતાં અને ડ્રાઈવિંગનું કામ કરતા મનોજકુમાર ધનસુખભાઈ પટેલને ફોન કરનાર અજાણ્યા વ્યક્તિએ બજાજ ફાયનાન્સ કંપનીનો માણસ હોવાની અોળખ આપી હતી. ક્રેડીટ કાર્ડનો અોટીપી નંબર મેળવી અજાણ્યા મોબાઈલ ફોન ધારકે અોનલાઈન રૂ.૬૪,૯૭૦ની ખરીદી કરી લીધી હતી. બનાવ અંગે ઈચ્છાપોર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


