પાલનપુર,તા.૭
બનાસકાંઠાના વડામથક પાલનપુરથી મહેસાણાના ઊંઝા ઊમિયાધામ સુધી પાટીદારોની સદભાવના યાત્રા રવાના થઈ હતી. આ યાત્રામાં પાસ કન્વીનર હાર્દિક પટેલ અને એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ જાડાયા હતા.
પાટીદારોએ ૯ સપ્ટેમ્બરે પાટણના ખોડિયાર મંદિરથી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધી ૩૧ કિલોમીટર લાંબી સદભાવના પદયાત્રા કરી હતી. આ સમયે પાસ કન્વીનર હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર હતો અને તેના સમર્થનમાં પદયાત્રા યોજાઈ હતી. પદયાત્રામાં કોંગ્રેસના ધારાસભ્યો કિરીટ પટેલ અને લલિત વસોયા હાજર રહ્યા હતા. ઉપરાંત પાટણ સહિત ઉત્તર ગુજરાતના ૧૨ હજારથી વધુ પાટીદારો જાડાયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



