“પાસવર્ડ​”

0
85

શ્રી ગુરુદેવ દત્ત

એક અજાણી વ્યક્તિ એક આઠ વર્ષ ની છોકરી ને સ્કૂલ ની બહાર મળ્યો અને કહ્યું – “તારી મમ્મી એક મુસીબત માં છે. એટલે તને લેવા માટે મને મોકલ્યો છે, મારી સાથે ચાલ.” એ છોકરી એ ગભરાયા વગર કહ્યું- “સારું! પાસવર્ડ શું છે?? ”
આટલું સાંભળતા જ એ માણસ કઈ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયો!
આમ જોઈએ તો માં બેટી એ એક પાસવર્ડ નક્કી કરી રાખ્યો હતો જે આપતકાળ માં મમ્મી દ્વારા મોકલવામાં આવેલ વ્યક્તિ ને ખબર હોત.
વાત નાની સરખી છે, પણ નાની એવી સમજણ મોટું સંકટ ટાળી શકે છે.
હવે , બાળકો ને શાળા માં લઈ જવા માટે મોબાઇલ તો ના આપીએ, પણ એક ‘પાસવર્ડ’ તો આપી જ શકીએ છે.
તો શું વિચાર છે! તમારો!
વિચારો તમારો પાસવર્ડ?

શ્રી દિપક દવે અમદાવાદ
9429620036

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY