મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત ભરતી મેળો તથા વિદ્યા સાધના સહાય યોજના અંતર્ગત સાયકલ વિતરણ અને જિલ્લાના વિવિધ ઉત્પાદક અને સેવાકીય એકમોમાં ટ્રેડ વ્યવસાયનો જિલ્લા ભરતી મેળો આજ રોજ ભરૂચ આઈ. ટી.આઈ.વડદલા ખાતે યોજાયો હતો
.

ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસ ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગ રૂપે ભરૂચ જિલ્લામાં પણ આજ રોજ મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ માટે ભરૂચ જિલ્લા માંથી કંપનીઓમાં ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે ભરૂચ, ખાતે ભરતી મેળા આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચમાં આવેલ વડદલા ગામ ખાતે આવેલ આઈ.ટી.આઈમાં ભરૂચ જિલ્લાની ઇન્ડસ્ટ્રીઝ જેવી કે ભરૂચ,વાગરા,જંબુસરમાં એપ્રેન્ટીસની ખાલી જગ્યાઓ હોઈ આજ રોજ કુલ ૧૦ જેટલી ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓએ ઉપસ્થિત રહી હજાર ધોરણ ૧૦ અને ૧૨ પાસ,અને આઈ.ટી. આઈ પાસ લોકના સ્થળ ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતાં.અને વિદ્યા સાધના સહાય અંતર્ગત લાભાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચના ધરાસભ્ય દુષ્યંત પટેલ,આઈ.ટી.આઈ પ્રિન્સીપાલ જે.એ.મહેતા,ડેપ્યુટી કેમિશ્નર ફૂડ ડ્રગ્સના સી.ડી.સેલત સહિત મોટી સાંખ્યમાં કંપનીના અધિકારીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





