નાંદોદ ના ભુછાડ ગામમાં મકાન પર પથ્થરમારો કરતા બે યુવાનો વિરુદ્ધ ફરિયાદ

0
9

પથ્થર કેમ ફેંકો છો એમ કહેનાર યુવાનને ચપ્પુ મારી ઇજા કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

રાજપીપળા :
નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા ના ભુછાડ ગામમાં રહેતા ફરિયાદી રાજેન્દ્ર વસંત વસાવા ની ફરિયાદ મુજબ ગત તારીખ 11 સપ્ટેમ્બરે એના મકાન પર રાત્રે દસ વાગે અચાનક પથ્થરો પડતા જોયું તો ગામના વિપુલ વિક્રમ વસાવા અને સમીર સવયલાલ વસાવા ઘર પર પથ્થર મારતા જોવા મળ્યા જેથી રાજેન્દ્ર વસાવા એ મારા ઘર પર પથ્થર કેમ ફેંકો છો એમ કેહતા બંને વ્યક્તિઓ એ ગાળા ગાળી કરી રાજેન્દ્ર ને માર માર્યા બાદ એકે ચપ્પુ મારી દેતા રાજેન્દ્ર ને ઇજા થઈ હતી જેથી રાજેન્દ્ર એ બંને વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY