સિક્કા કંપની ગેરકાયદે રીતે ભંગારીયા ઓને પણ contaminated માલ આપે છે..
સિક્કા કંપની પર્યાવરણ પ્રત્યે ગંભીર નહિ…!!
વિવેક એન્ટરપ્રાઇઝ નામ સ્ક્રેપ ડીલર જે જીપીસીબી માન્યતા પ્રાપ્ત નથી
રામકુમાર યાદવ નામ ના ભંગાર ના વેપારી ને ત્યાં મોટા પાયે નિકાલ કરેલ છે. જે હાલ પણ મોજુદ છે આ વેપારી દ્વારા એ વિસ્તાર માં આ વેસ્ટ ને સળગાવવા ની ઘટના અનેક વખત બની છે
ફરિયાદ બાદ જી પી સી બી એ કાર્યવાહી હાથ ધરી.
ઝગડિયા માં આવેલ સિકા ઇન્ડિયા પ્રા. લી. નો પ્રદુષિત વેસ્ટ ગેરકાયદેસર નિકાલ કરી રાજપીપલા રોડ પર આવેલ ગોડાઉન માં ગેરકાયદેસર સંગ્રહ કરાયો હતો સ્થાનિક સામાજિક સનગઠનોએ એની ફરિયાદ જીપીસીબી ને કરતા જીપીસીબી એ ત્યાંના બે ગોડાઉનો માં તપાસ હાથ ધરી હતી જ્યાં સિકા ઇન્ડિયા પ્રા. લી. નો ગેરકાયદેસર નો નિકાલ કરેલ વેસ્ટ મળી આવેલ હતો. અને લાંબા સમય થી આ સાંઠગાંઠ માં આજ રીતે નિકાલ કરાતો હતો જે કૌભાંડ નો આજે પર્દાફાશ થયો છે.
ગઈ કાલે સિકા ઇન્ડિયા પ્રા લી. દ્વારા તેમનો વેસ્ટ જમીન માં દાટી નિકાલ કરાતા ઝહડપાયા હતા અને તેની તાપસ ની જીપીસીબી ની કાર્યવાહી આજે પણ ચાલુ છે. અને જાણવા મળેલ માહિતી મુજબ આ કમ્પની દ્વારા આ રીત જ વર્ષો થી નિકાલ કરાતો હતો.
આમ આવી નામાંકિત કમ્પની પણ પર્યાવરણ ના કાયદાઓ નું ઉલ્લઘન કરે છે જેની જાણ વર્ષો સુધી તંત્ર ને થતી નથી એ પણ ચિંતા અને શંકાજનક છે.
સલીમપટેલ 9427132246
પ્રકૃતિ સુરક્ષા મંડળ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







