અમેરિકાએ રિજેક્ટ કરેલ સની લીઓનીને મેં આપ્યો મોકો : પૂજા ભટ્ટ

0
17

મુંબઈ,તા.૬
પૂજાએ મહિલાઓ પર થઈ રહેલા અત્યાચાર પર વાતચીત કરી. પૂજાએ કહ્યું, ‘હું ૨૩ વર્ષની હતી જ્યારે મેં ફિલ્મમેકર બનવાનો નિર્ણય કર્યો, કારણકે મને જે કામ ઓફર કરવામાં આવ્યું હતું તેનાથી હું ખુબ ડરી ગઈ હતી.’
પૂજાએ જણાવ્યું કે નિર્દેશકોને તેનાથી એ પ્રોબલેમ હતી કે હું સ્ક્રિપ્ટ વિશે જાણવાનો પ્રયત્ન કરતી હતી અને તે મને કહેતા હતા કે મહેશ ભટ્ટની દિકરી છે માટે દિમાગ ખરાબ છે. પૂજાએ જણાવ્યું, ‘મેં તમન્ના જેવી ફિલ્મો બનાવી છે. આ ફિલ્મ ફ્લોપ થઈ ગઈ પરંતુ તેના માટે મને નેશનલ એવોર્ડ મળ્યો. ત્યાર બાદમેં દુશ્મન, જખ્મ, જીસ્મ જેવી ફિલ્મો બનાવી. જેણે બાકી ફિલ્મો કરતા સારો બિઝનેસ કર્યો.’
તેમણે જણાવ્યું કે વાત ફક્ત ફિલ્મોની પસંદગીની નથી. જ્યારે સની લીઓનીને અમેરિકી ઈન્ડસ્ટ્રીએ અપનાવવાનો ઇનકાર કર્યો હતો ત્યારે પૂજા જ તેને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લઈને આવી. અને હાલ સની લીઓની બોલિવુડનો એક નામી ચહેરો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY