આપ પણ બની શકોછો આપના વિસ્તાર ના માનદ પ્રેસરિપોર્ટર/પ્રતિનિધિ જાણો કેવી રીતે?

0
1384

પંદર વર્ષ જુના *જંગ એ ગુજરાત* અખબાર ના *ઇ- ન્યૂઝ પેપર*  www.jungegujarat.in  માં *માનદ પ્રેસ રિપોર્ટર/પ્રતિનિધિ/માર્કેટિંગ ઓફિસર બનવાની ઉજ્જવળ તક*( *પ્રેસકાર્ડ*/ *ઓળખપત્ર* આપવામાં આવશે)

દરરોજ પ્રસિદ્ધ થતા *જંગ એ ગુજરાત ઇ-પેપર* ને *ગુજરાત ના તમામ વિસ્તારો માંથી સમાચાર અને જાહેરાત લાવી શકે જાગૃત નાગરિકો ની જરૂર છે* જેમાં જોડાવા માટે *સામાન્ય ગુજરાતી ભાષા* માં
*એન્ડ્રોઇડ મોબાઈલ પર *ગુગલ ઈંડિક ગુજરાતી* માં *વોટ્સએપ માં લખતા આવડે એજ સામાન્ય લાયકાત ગણાશે, *સમાચાર * લખતા અમે શીખવીશું*
શરૂઆત ની વાર્ષિક ફી પેટે માત્ર ₹ ૨૦૦૦/-ની ગમેતે અન્ય વેપારી ,સંસ્થા કે પોતાની એક જાહેરાત વિઝીટિંગ કાર્ડ સાઈઝ ની લાવવાની રહેશે.જે www.jngegujarat.in ના વેબ પોર્ટલ પર એક વર્ષ સુધી રહેશે તેમજ ઇ-પેપર માં    ફક્ત એક વાર પ્રકાશિત થશે ત્યારબાદ આપના તરફથી આપવામાં આવતી વધારાની જાહેરાત પર આપને 50% કમિશન આવામાં આવશે.

*આપે અરજી સાથે જોડવાના આધાર પુરાવાઓ નીચે મુજબ રહેશે.*

1.અરજીમાં નામ,સરનામું,પીનકોડ નંબર,મોબાઈલ નંબર,ઇ- મેઈલ આઈડી(જો હોય તો) લખવો.
2 આધાર કાર્ડ ઝેરોક્સ
3.પાનકાર્ડ ઝેરોક્સ
4.આપના ફોટા નંગ.4 રેવન્યુ સ્ટેમ્પ સાઈઝના.
5.પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ કે આપ કોઈ ગુન્હા મા સંડોવાયેલ નથી કે કોઈ સજા થયેલ નથી તે ઓરીજીનલ કોપી
6.નોટરી સમક્ષ કરાયેલ એફિદેવીડ કે *હું કોઈ ગુનામાં સંડોવાયેલ નથી કે કોઈ સજા પામેલ નથી અને ભારત ના બંધારણ ની મર્યાદા માં રહી દેશના તમામ નાગરિકો પ્રત્યે સમભાવ રાખી તેમના પ્રશ્નો ની સાચી રજુઆત કરવાની અને સત્ય ઘટના પ્રજા સુધી નિસ્વાર્થ ભાવે રજૂ કરવાની બાંહેધરી આપું છું* તેની ઓરીજીનલ એફિડેવિડ.
7.જાહેરાત માટે નું વિઝીટિંગ કાર્ડ એ બનાવેલ કાર્ડ સાઈઝ ની જાહેરાત
અને રૂપિયા બે હજાર પુરા નો Jung e gujarat publication ના નામ નો પેએબલ એટ ભરૂચ ના ડિમાન્ડ ડ્રાફ્ટ  સાથે જ અરજી કરવી.

નોંધ.કોઈ પણ અરજી સ્વીકારવી કે નહીં તેનો હક્ક જંગ એ ગુજરાત સખબાર નો રહેશે,જેનું કારણ જણાવામાં નહિ આવે.અરજી નકારાય તો આપનો ડ્રાફ્ટ પરત મળી જશે પણ કરેલ અરજી પરત મળશે નહીં.વખતો વખત આપતી મૌખિક સૂચના નું પાલન કરવામાં ન આવે તો આપની નિયુક્તિ અને ઓળખપત્ર વગર નોટિસ આપે અખબાર રદબાતલ કરશે જેની જાણ અખબાર દ્વારા ફોન પરજ કરવામાં આવશે અને ત્યાર બાદ થયેલ વ્યહવારો ગેરરીતિ ગણાશે.જે માટે અખબારની કે વ્યવસ્થા કરનાર ની કોઈજ જવાબદારી રહેશે નહીં.જે તમામ આપને મંજુર છે એમ સમજી ને જ અરજી કરી છે તેમ માનવા નું રહેશે.

ધનંજય ઝવેરી 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY