પ્રિયા પ્રકાશની જેમ આંખ મારતો દિશા પટનીનો વિડીયો વાયરલ

0
45

મુંબઈ,તા.૧૫
કેટલાક સમય પહેલા સોશિયલ મીડિયા પર પ્રિયા પ્રકાશ વારિયરનો આંખ મારતો એક વિડીયો વાયરલ થયો હતો. પ્રિયાનો આ વિડીયો એટલો વાયરલ થયો કે લોકોએ તેના મીમ્સ બનાવવાનું ચાલુ કરી દીધું. આવામાં હવે ‘બાગી-૨’ ફિલ્મની અભિનેત્રી દિશા પટની પ્રિયા પ્રકાશની નકલ કરતી જાવા મળી રહી છે. દિશા આ દરમિયાન ના ફક્ત પ્રિયાની જેમ આંખ મારતી જાવા મળી રહી છે, પરંતુ તેના જેવો ડ્રેસ અને વાળ પણ બનાવેલા દેખાઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર આ વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દિશાનો આ વિડીયો એક એડનો છે. આ વિડીયોમાં દિશા પ્રિયા પ્રકાશની જેમ આંખ મારતી જાવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આ આંખ મારવાનાં વિડીયોએ પ્રિયા પ્રકાશને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી.
દિશાની વાત કરીએ તો તે છેલ્લે ટાઇગર શ્રોફ સાથે ‘બાગી-૨’માં જોવા મળી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY