ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર પટેલની જન્મજયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અપાઈ.
ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ૩૧મી ઓક્ટોબરના રોજ લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મજંયતી અને સ્વર્ગીય પૂર્વ વડાપ્રધાન ઇન્દિરાગાંધીની પુણ્યતિથી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
ત્યાર બાદ ભરૂચ શહેરનાં સોનેરી મેહલ અને સેવાશ્રમ હોસ્પિટલ માં આવેલ સરદાર પટેલની પ્રતીમાને શ્રધ્ધાસુમન અર્પણ કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,પુર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પ્રવકતા નાઝુ ફડવાલા,શહેર પ્રમુખ વિકી શોખી,અગ્રણી કિરણ ઠાકોર, સુનીલ પટેલ,મહિલા પ્રમુખ ચેતના વસાવા,નગરપાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ,હેમેન્દ્ર કોઠીવાલા,જયોતિ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






