રામ મંદિર જા નહીં બને તો જનતાનો ભાજપ પરથી વિશ્વાસ ઉઠી જશેઃ રામદેવ

0
8

ન્યુ દિલ્હી,તા.૨૮
અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને ધમાસાણ વચ્ચે યોગ ગુરૂ બાબા રામદેવે મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, જા રામ મંદિરનું નિર્માણ નહીં થાય તો લોકો બીજેપી પર પોતાનો વિશ્વાસ ખોઇ દેશે. જા કે બીજેપી અને દેશને માટે તે હિતમાં નથી.
બાબા રામદેવે કહ્યું કે, બીજેપી અયોધ્યામાં રામ મંદિરનાં નિર્માણ ન કરાવીને લોકોનો વિશ્વાસ ખોઇ રહી છે. બીજેપીને રામ મંદિરનાં નિર્માણને માટે અધ્યાદેશ જ એક માત્ર વિકલ્પ છે.
શદાણી દરબારનાં કાર્યક્રમમાં શામેલ થયા બાદ રામદેવે પત્રકારોનાં સવાલનાં જવાબમાં કહ્યું કે, દેશનો જનમાનસ જા ખુદ રામ મંદિર બનાવવાનું કામ કરે છે તો તે ઠીક નહીં કહેવાય કેમ કે આનાંથી સામાજિક સમરસતા પણ હણાવાનો ખતરો રહેશે અને કાયદાકીય વ્યવસ્થા પણ સંકટમાં મૂકાઇ શકે છે. તેઓએ વધુમાં કહ્યું કે, સરકાર સંસદમાં કાયદો બનાવીને શ્રીરામ મંદિરનાં નિર્માણનો માર્ગ ખુલ્લો કરે. કાર સેવા ખુદ શરૂ થઇ જશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY