‘અભી નહીં તો કભી નહીં’, કાયદો લાવીને રામ મંદિર બનાવે સરકારઃ બાબા રામદેવ

0
21

વારાણસી,તા.૧૬
લોકસભાની ચૂંટણી પહેલા રામમંદિર મુદ્દ રાજકિય ગરમાવો વધી રહ્યો છે. હિંદૂ સંગઠનો અને મહંતોનું કહેવું છે કે, રામમંદિરનું નિર્માણ ઝડપથી કરવામાં આવે. આ મામલે યોગગુરૂ બાબા રામદેવ રામમંદિર નિર્માણને લઇને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, જા રામ મંદિર નિર્માણ નહી થાય તો સાંપ્રદાયિક માહૌલ ગરમ થશે અને પરપસ્પર ભેદભાવ વધશે.
વારાણસીમાં યોગગુરૂ બાબા રામદેવે કહ્યું કે, જા રામમંદિર બન્યું નહી તો દેશમાં સાંપ્રદાયિક માહૌલ ગરમાશે, સાંપ્રદાયિક અને પરસ્પર ભેદભાવ વધશે. મંદિર માટે સમજૂતીનો સમય નિકળી ચુકવ્યો છે. સંસદમાં કાયદો લાવો અને મંદિર બનાવો ‘અત્યારે નહી તો, કિયારેય નહી’ના તર્ક પર કામ કરવું પડશે. અહીં દરેક સુરક્ષીત છે.
લોકોની સુરક્ષાને લઇને બાબા રામદેવ ઇકબાલ અન્સારીના નિવેદન પર સખ્ત પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અંસારીએ હિંસા અને આગચંપીનો ખતરો વ્યક્ત કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY