સામાજિક બાબતે તકરાર થતા જૂથ અથડામણઃ એક ગંભીર રીતે ઘાયલ

0
7

સાબરકાંઠા,તા.૧૬
સાબરકાંઠાના હિંમતનગરમાં પોસ્ટ ઓફિસ પાસે બે જૂથો આમને સામને આવી જતા પથ્થરમારાની ઘટના બની હતી. ઉલ્લેખનિય છે કે સામાજિક બાબતે કોઈ તકરાર થઈ જતા બે ટોળાઓ આમને સામને આવી ગયા હતા.
જેમાં એક વ્યક્તિ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેના હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
તો બીજી બાજુ પથ્થરમારાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY