આદિજાતિ રાજ્ય મંત્રી રમણલાલ પાટકરનો વલસાડ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

0
33

વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર તા.૧૯/૭/૧૭ના રોજ સવારે ઉમરગામ તાલુકાના પૂરગ્રસ્‍ત વિસ્‍તારોની મુલાકાત કરશે અને અનુકૂળતાએ ધોડીપાડા જવા રવાના થશે. મંત્રીશ્રી તા.૨૧/૭/૧૮ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ચણોદ ખાતે સિદ્ધનાથ પબ્‍લિક સ્‍કૂલ દ્વારા આયોજિત શારીરિક, ચિકિત્‍સા કાર્યક્રમમાં હાજરી આપશે અને બપોરે ૧૨-૩૦ કલાકે ફલધરા ગ્રામ પંચાયત કચેરી ખાતે ખેડૂતોના પ્રશ્‍નો અંગે સમીક્ષા કરી અનુકૂળતાએ ધોડીપાડા જવા રવાના થશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY