રાણપુરમાં શિવસેના દ્વારા શ્રાવણ મહીનામાં કતલખાના બંધ રાખવા મામલતદાર ને આવેદનપત્ર અપાયુ

0
121

હિન્દુઓનો પવિત્ર શ્રાવણ મહીનો ચાલતો હોય કોઈ હિન્દુઓની લાગણી નો દુભાય તે માટે બોટાદ જીલ્લાના રાણપુરમાં ચાલતા કતલખાના બંધ કરાવવા માટે શિવસેના દ્વારા રાણપુર મામલતદારશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ જેમા બોટાદ શિવસેના પ્રમુખ,બરવાળા શિવસેના પ્રમુખ,ધંધુકા શિવસેના,રાણપુર શિવસેના પ્રમુખ સહીત અનેક શિવસેનાના કાર્યકરો હાજર રહ્યા હતા.

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY