રાણપુરમાં વરસાદી માહોલ વચ્ચે બે ગાય ને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા બન્ને ગાયના કમકમાટીભર્યા મોત-ગૌ પ્રેમીઓમાં શોક

0
176

બોટાદ જીલ્લાના રાણપુર માં બે દીવસ થી સતત વરસી રહેલા વરસાદ ને કારણે ચારે બાજુ પાણી ભરેલા છે ત્યારે આછે વહેલી સવારે ૫ વાગ્યે મેઘાણીનગર પાસે બે ગાયો ઉભી હતી તે અરસામાં ઈલેક્ટ્રીક લાઈટ સાથે ચોટ લાગતા બન્ને ગાયો ના મોત થયા હતા આ અંગે રાણપુર જી.ઈ.બી.ને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને કઈ રીતે ચોટ આવ્યો તેની તપાસ કરવામાં આવેલ જ્યારે બે ગાયોના મોત થતા ગૌ પ્રેમીઓમાં શોકનુ મોજુ ફરી વળ્યું હતુ


આ બન્ને ગાયો બચુભાઈ ભરવાડ અને રાજુભાઈ ભરવાડ ની હોવાનુ જાણવા મલ્યુ છે

રિપોર્ટર-વિપુલ લુહાર-રાણપુર
મો-7698030233

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY