રાજપીપળા રેડક્રોસ સોસાયટી દ્વારા એલ્ડરલી હોમકેર આસિસ્ટન્ટ કોર્ષ ની તાલીમ અપાશે

0
29

આ કોર્ષની તાલીમ મેળવી હોમ કેર ટેકર બની આજના યુવક, યુવતીઓ ને રોજગારીની તક મળે છે.

 રાજપીપળા : આજની ફાસ્ટ લાઈફ માં મોંઘવારી અને તણાવભરી જિંદગી અને ડબલ નોકરી ની જરૂર પડે છે ત્યારે આજના ખર્ચ અને મોજશોખ ને પહોંચી વળવા પતિ પત્ની બંને એ નોકી ફરજીયાત કરવી પડે જેવી પરિસ્થિતિ ઉભી થઇ ગઈ છે ારે ઘરાં બીમાર કે વૃદ્ધ માં બાપ, નાના બાળક ને કોણ જાળવે સેવા કોણ કરે તો એ મોટી તકલીફ છે આવા ઘરોમાં આખો દિવસ વૃદ્ધ અને બાળકો ને સાચવવા હોમકેર ટેકર ની જરૂર પડે છે. ત્યારે એલ્ડરલી હોમકેર આસિસ્ટન્ટ કોર્ષ ની તાલીમ દ્વારા શિક્ષિત યુવકે યુવતીઓ અથવા ધોરણ 8 પાસ નાપાસ યુવક યુવતીઓ પણ આ કોર્ષ કરી રોજગારી મેળવી શકાશે

નર્મદા જિલ્લાની વાત કરીએ તો આધિકારી અને કર્મચારી વર્ગો માં આ સમસ્યા વધુ જોવા મળે છે અને જેમની નોકરીઓ ના કારણે હોમકેર ટેકર ની જરૂર પડે છે લગભગ રાજપીપલા માં 50 થી વધુ ઘરો માં હોમ કેર ટેકર કામ કરે છે પણ તેઓ તાલીમ બદ્ધ નથી આ કોર્ષ થી બાળકો ની વૃધ્ધો ની કેવી રીતે કેર કરવાની એ તમામ સમજણ આપવામાં આવે છે,

આ બાબતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન એન.બી.મહિડા એ જણાવ્યું હતું કે એલ્ડરલી હોમકેર આસિસ્ટન્ટ કોર્ષ નો પ્રારંભ અમે 1 ડિસેમ્બરથી ચાલુ કરી રહ્યા છે. જે માટે 18 વર્ષથી 40 વર્ષ ના યુવક યુવતીઓ માટે અરજી મંગાવી છે, એક બેચમાં 30 જેટલા તાલીમાર્થીઓ લઇ આ કોર્ષની શરૂઆત કરવા જઈ રહ્યા છે હાલ મોટાભાગના ઘરોમાં હોમ કેર ટેકર ની જરૂર હોય છે. ત્યારે જે લોકો આ તાલીમ મેળવે તેને રોજગારીની તકો વધી જશે એ નક્કી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY