ન્યુ દિલ્હી,તા.૨૩
ઈનક્મ ટેક્સ રિટર્ન જા તમે હજુ સુધી ફાઈલ ન કર્યુ હોય તો જરાં પણ વાર લગાડ્યા વગર રિટર્ન ફાઈલ કરી દો. તેની અંતિમ તારીખ છે ૩૧ ઓગષ્ટ ! એક રીમાંઈડરમાં જણાવવામાં આવે છે કે હવે પછી ૩૧ ઓગષ્ટ બાદ રિટર્ન ફાઈલ કરવાં પર મોડા રિટર્ન ફાઈલ કરવાં પર દંડ થઈ શકે છે.
માટે હવે સમય બગાડ્યા વગર રિટર્ન ફાઈલ કરી દો. જે ઈંકમ ટેકસની કલમ ૧૩૯ એ તેમજ ૨૩૪ એફ , મુજબ દંડ પાત્ર છે. તેમજ આ યાદીમાં જણાવાયુ છે કે જે કરદાતાની વાર્ષિક આવક ૫લાખથી વધુ હોઈ તેને ૩૧ ઓગષ્ટ બાદ રિટર્ન ફાઈલ કરવાં પર ૫૦૦૦ રુપિયાનો દંડ ભરવો પડી શકે છે.
જા તમે ૩૧ ડિસે. બાદ પણ તમે રિટર્ન ફાઈલ નથી કરતાં તો તે કરદાતાને ૧૦,૦૦૦ રુપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. અને ૩૧ માર્ચ સુધી પણ જા તમે ભરતાં નથી તો તમારી સમયાવધિ પુર્ણ થાય છે. જા તમારી આવક ૫ લાખથી ઓછી હોઈ તો તમને ૧૦૦૦ રુપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. હવે ઈનકમ ટેક્સ રિટર્ન તમે ઓનલાઈન પણ ભરી શકો છો. તેમજ તેઓ પાસે રહેલાં પાન કાર્ડને આધારે તમે જા આઈ.ટી. રિટર્ન ન ભર્યુ હોઈ તો તેને આધારે તમને આઈ.ટી. નોટિસ મોકલી શકે છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



