રામમંદિર મુદ્દે ૨૫૦૦૦ મુસ્લિમ દિલ્હીના રામલીલા મેદાનમાં એકત્ર થશે

0
30

ન્યુ દિલ્હી,તા.૧૬
રામ મંદિરના નિર્માણ માટે મુસ્લિમ સમુદાયને ટેકો આપવા માટે રાષ્ટ્રી સ્વંયસેવક સંઘના મુસ્લિમ સંગઠન મુસ્લીમ રાષ્ટ્રીય મંચ તરફથી પણ પ્રયાસ શરૂ કરાયો છે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચના યાસિર જલાનીએ જણાવ્યું કે ડિસેમ્બર દરમિયાન દેશભરના મોટાભાગના મુસ્લિમો દિલ્હીના રામલીલા મેદાનમાં એકત્ર થશે.
યાસિર જલાનીએ જણાવ્યું કે સમગ્ર દેશભરમાંથી મુસ્લિમ સમુદાયના આશરે ૨૫,૦૦૦ લોકોને રામલીલા મેદાનમાં ભેગા કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આ માટે, તેમણે કહ્યું કે મુસ્લિમ સમુદાયના લોકો રામલીલા મેદાનમાંથી આ સંદેશો આપશે કે દેશના મુસ્લિમો એ ઇચ્છે છે કે અયોધ્યામાં રામ મંદિર બાંધવાનો સમય આવી ગયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY