સ્પેનના દંપતીએ દત્તક લીધેલી બાળકીને તરછોડી, સંસ્થા ઉપર જૂઠ્ઠુ બોલવાનો આરોપ

0
15

સ્પેન/ભોપાલ,તા.૨૯
સ્પેનના દંપતીએ મધ્યપ્રદેશમાંથી દત્તક લીધેલી બાળકીને છોડી દીધી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, તેમણે ખોટું બોલીને બાળકીને દત્તક આપી હતી.
સ્પેનના દંપતીએ મધ્યપ્રદેશમાંથી દત્તક લીધેલી બાળકીને છોડી દીધી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, તેમણે ખોટું બોલીને બાળકીને દત્તક આપી હતી. કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ ટ્‌વીટ કરીને આ અંગે દુઃખ વ્યક્ત કરીને બાળકીને ભારત લાવી પુર્નાવાસની વાત કહી હતી.
મધ્યપ્રદેશના ભોપાલમાં આવેલાના બાળકગૃહ કિલકારીની આ ઘટના છે. અહીંથી બે બાળકીઓને ઇટાલી અને સ્પેનના દંપતીને દત્તક આપી હતી. જે પૈકી સ્પેનના દંપતીએ બાળકીને છોડી દીધી છે. તેઓ મેડ્રિડના એક આશ્રમગૃહમાં છોડીને આવ્યા છે. બાળકીનું ઉંમર વધારે હોવાનું કારણ આપીને દંપતીએ છોડી દીધી હતી.
સ્પેનની દંપતીની ફરિયાદ છે કે, દત્તક લેતા સમયે બાળકીની ઉંમર સાત વર્ષની બતાવી હતી. પરંતુ તેની ઉંમર ૧૩ વર્ષ કરતા પણ વધારે છે. તેમનું કહેવું છે કે, અમે નાની ઉંમરની બાળકી એટલા માટે દત્તક લેવા માંગતા હતા કે, તેઓ અમારી ભાષા અને રહેણી-કરણી ઝડપથી શીખી શકે. બાળકીની ઉંમર વધારે છે એટલા માટે તેને શીખવામાં વધારે મુશ્કેલીઓ પડી રહી છે.
બાળકીને ઉડાન નામની એક સંસ્થા દ્વારા દત્તક લીધી હતી. દંપતિએ સેન્ટ્રલ એડોપ્શન રેસ્ક્્યુ એજન્સીની ફરિયાદ કરી હતી. કે દસ્તાવેજામાં બાળકીની ઉંમર સાત વર્ષ ગણાવી હતી. અમારી સાથે છેતરપીડિં થઇ છે. દંપત્તીએ બાળકીની ઉંમરની તપાસ કરાવી હતી. મેડિકલ તપાસમાં જાણવા મળ્યું કે બાળકીની ઉંમર છ વર્ષ વધારે છે.
આ ઘટના ઉપર કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ ધ્યાન આપ્યું છે. તેમણે ટ્‌વીટ કરીને કÌšં છે કે, ઘટના દુઃખદ છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY