ખાતેદારની જાણ બહાર રૂપિયા આપમેળે પગ કરી ગયા
સુરત, તા. ૧૩
પુણા-બોમ્બે માર્કેટ પાસે આવેલી એસબીઆઈ બેંકના ખાતામાંથી રૂ.૧.૮૧ લાખ ઉપાડી છેતરપિંડી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હોવાનો બનાવ પુણા પોલીસ મથકમાં નોંધાયો હતો. પુણા પોલીસ મથકના પીએસઆઈ કે.એ. સાવલીયા તપાસ કરી રહ્ના છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કામરેજ તાલુકામાં ચંદુભાઈ પોકીયા રહે છે. તેમનું એક ખાતુ સ્ટેટ બેંક અોફ ઈન્ડિયામાં છે. ગત તા.૨૧મી જુલાઈના રોજ તેમના ખાતામાં ૧.૮૨ લાખ જમા હતા. ત્યારબાદ એટીએમ મારફતે ચંદુભાઈએ રૂ.૧૫ હજાર ઉપાડી લીધા હતા. તયારબાદ ૧૭મી જુલાઈ ૨૦૧૮ મોટા વરાછા એસબીઆઈ ખાતામાંથી ૨૦ હજારનો ઉપાડ કર્યો હતો. ૨૦મી જુલાઈના રોજ તેમમે ૪૯૫૦૦નો ચેક જમા કરાવતા બેલેન્સ ૧.૮૨ લાખ ૫૨ પહોંચ્યું હતું. ત્યારબાદ ૨૩મી જુલાઈના રોજ બેંકમાંથી રૂ.૧.૮૧ લાખ ઉપાડી લીધા હોવાનો મેસેજ આપતા તેમણે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ કે.એ. સાવલીયાએ તપાસ શરૂ કરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



