સ્ટેયુ ઓફ યુનિટી ની લિફ્ટ બગડતા પ્રવાસીઓ અટવાયા, ટિકીટોના પૈસા પરત મંગાવા હોબાળો 

0
21

રાજપીપળા : 31 ઓકટોબર બાદ ખુલ્લું મુકાયેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી માં પ્રવાસીઓ 8 હજાર જેટલા આવ્યા જેમાં 5600 જેટાલાએ વ્યૂહ ગેલરી ના 380 રૂપિયા ખર્ચ્યા જેમાં લગભગ 1800 જેટાલાએ વ્યૂહ ગેલરી જોઈ બાકી બપોર બાદ લિફ્ટ બંધ થઇ જતા પ્રવાસીઓએ કલાકો રાહ જોવાનો વારો આવ્યો જ્યારે કેલાક પ્રવાસી કંટાળી જતા રહ્યા જ્યારે કેટલાક ત્યાંજ બેસી લગભગ 5 થી 6 કલાક બેસી રહ્યા હતા. પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો કે આમારી ટિકિટ ના પૈસા પાછા આપો પણ કોઈ બેલી ત્યાં નહોતું

આ બાબતે નાસિક ના પ્રવાસી મૌલિક વડનેકરે જણાવ્યું હતુ કે અમે 380 રૂપિયા ખર્ચી ને અહીંયા સ્ટેચ્યુ જોવા આવ્યા હતા ઓન લાઈન બુકિંગ કરાવ્યું હતુ પરંતુ અહીંયા આટલી ફીમાં જોવાનું કસું નથી ખરેખર વધારે ફી લેવામાં આવે છે, બીજું કે બપોરથી લિફ્ટ બંધ થઇ ગઈ હતી અમે 6 કલાકથી અહીંયા લાઈનો માં ઉભા છે લિફ્ટ ના ચાલુ થઇ તે ના ચાલુ થઇ અને સાથે ટિકિટ રિફંડ માંગી તો કોઈ કહેવા કે સંભાવાળા તૈયાર નથી. આ કેવું મેનેજમેન્ટ વિવિધ રાજ્યના લોકો ખૂબ ખરાબ આનુભવો લઈને જાય છે જે આગામી દિવસોમાં પ્રવાસન પર અસર પડી શકે છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY